ApplyOnline Trending Updates

sebexam org : તા:20/08/2023 ના રોજ યોજાનાર “ખેલ અભિરૂચિ કસોટી (SAT)” 2023, વધુ માહિતી માટે અહીં જુઓ…    

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

sebexam org : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર “ખેલ અભિરૂચિ કસોટી (SAT) 2023” તા:20/08/2023 ના રોજ યોજાનાર “ખેલ અભિરૂચિ કસોટી (SAT)” 2023 હાલ મોકુફ રાખવા બાબત. અત્રેની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામા અનુસાર તા:૨૦/૦૮/૨૦૨૩ ના રોજ યોજાનાર “ખેલ અભિરૂચિ કસોટી (SAT) – ૨૦૨૩ હાલ મોકુફ રાખવામાં આવે છે. આ પરીક્ષાની નવી તારીખ હવે પછીથી જાહેર કરવામાં આવશે જે અંગેની સૂચનાઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org જોતા રહેવા સબંધિતોને જણાવવામાં આવે છે.

sebexam org |તા:20/08/2023 ના રોજ યોજાનાર “ખેલ અભિરૂચિ કસોટી (SAT)” 2023 હાલ મોકુફ રાખવા બાબત

સંસ્થાનું નામગુજરાત શિક્ષણ વિભાગ
આર્ટિકલ નું નામતા:20/08/2023 ના રોજ યોજાનાર “ખેલ અભિરૂચિ કસોટી (SAT)” 2023 હાલ મોકુફ રાખવા બાબત
જાહેરનામા ક્રમાંકરાપબો/SAT/૨૦૨૩/૯૯૭૯-૧૦૦૮૬
આર્ટિકલ કેટેગરીSarkari Result
કુલ જગ્યાઓ31575
પસંદગી પ્રક્રિયામેરીટનાં આધારે
સત્તાવાર વેબસાઈટhttp://ojas.gujarat.gov.in/

“ખેલ અભિરૂચિ કસોટી (SAT)” 2023 હાલ મોકુફ રાખવા બાબત

  • સંદર્ભ: (૧) શિક્ષણ વિભાગનાં ઠરાવ ક્રમાંક:પીઆરઈ-૧૧૨૦૨૩-પ્રાશિનિ-૨૮-ક (પાર્ટ), તા:૧૦/૦૭/૨૦૨૩ (૨) અત્રેની કચેરી દ્વારા તા:૧૩/૦૭/૨૦૨૩ પ્રસિદ્ધ કરેલ જાહેરનામુ
  • શિક્ષણ વિભાગનાં ઠરાવ ક્રમાંક:પીઆરઈ-૧૧૨૦૨૩-પ્રાશિનિ-૨૮-ક (પાર્ટ), તા:૧૦/૦૭/૨૦૨૩ નાં અનુસંધાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ક્રમાંક:રાપબો/SAT/૨૦૨૩/૯૯૭૯-૧૦૦૮૬, તા:૧૩/૦૭/૨૦૨૩ થી “ખેલ અભિરૂચિ કસોટી (SAT) – ૨૦૨૩” નું વિગતવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
  • અત્રેની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામા અનુસાર તા:૨૦/૦૮/૨૦૨૩ ના રોજ યોજાનાર “ખેલ અભિરૂચિ કસોટી (SAT) – ૨૦૨૩ હાલ મોકુફ રાખવામાં આવે છે. આ પરીક્ષાની નવી તારીખ હવે પછીથી જાહેર કરવામાં આવશે જે અંગેની સૂચનાઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www sebexam org જોતા રહેવા સબંધિતોને જણાવવામાં આવે છે.

મહત્વપૂર્ણ લિંક્સ :

ખેલ અભિરૂચિ કસોટી (SAT)” 2023 હાલ મોકુફ રાખવા બાબતઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp