ApplyOnline Trending Updates

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા રીઝલ્ટ 2023, પરિણામ વોટ્સએપથી જાણી શકાશે , આ નંબર સેવ કરી લો..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GSEB 12 Science Purak Parixa Result 2023 : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા રીઝલ્ટ 2023 | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે જુલાઇ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૭/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા રીઝલ્ટ 2023

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા નું રીઝલ્ટ વોટ્સએપથી જાણી શકાશે
આર્ટિકલની કેટેગરીResult
પરિણામનું નામધોરણ 12 પૂરક પરીક્ષા રિઝલ્ટ
રીઝલ્ટ સ્થિતિજાહેર
ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ તારીખ25/07/2023
બોર્ડની વેબસાઈટwww.gseb.org

વોટ્સએપથી જાણી શકાશે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું રીઝલ્ટ

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પોતાની જુલાઇ-૨૦૨૩ પૂરક પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number +916357300971 પર પણ પોતાની જુલાઇ-૨૦૨૩ પૂરક પરીક્ષાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી,દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) શાળાઓએ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તે અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે, જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું કેવી રીતે જોવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ www.gseb.org ઓપન કરો.
  • ત્યારબાદ Gujarat 12th Result 2023, GSEB HSC Result 2023 પર ક્લિક કરો.
  • તમારો રોલ નંબર એન્ટર કરો.
  • તમારી સામે screen પર તમારું રીઝલ્ટ આવી જશે.
  • રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.

મહત્વપૂર્ણ લિંક :

ધોરણ 12 પૂરક પરીક્ષાનું રીઝલ્ટ 2023અહીં ક્લિક કરો
વાંચો અખબારયાદીઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp