Upcoming Exam ApplyOnline Trending

SSC MTS Requirement 2023 : ધોરણ 10 પાસ માટે MTS અને હવાલદારની ભરતી, ફટાફટ કરો અરજી…

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

SSC MTS Requirement 2023 : સ્ટાફ સિલેક્શન કમિશને ધોરણ 10 પાસ માટે MTS અને હવાલદારની ભરતી , મલ્ટી-ટાસ્કિંગ (નોન-ટેકનિકલ) સ્ટાફ અને હવાલદારની પોસ્ટ 2023 માટે SSC MTS Notification 2023 જાહેર કર્યું છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર SSC MTS ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કરી શકે છે. ભરતીની તમામ વિગત નીચે આપવામાં આવેલ છે.

SSC MTS Requirement 2023 Overview

સંસ્થા નુ નામસ્ટાફ સિલેક્શન કમિશન – SSC
આર્ટિકલનું નામSSC MTS Requirement 2023
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
પોસ્ટનું નામMTS & હવાલદાર
કુલ ખાલી જગ્યા1558
છેલ્લી તારીખ21/07/2023
પોસ્ટ પ્રકારસરકારી નોકરી
નોકરી સ્થળઓલ ઈન્ડિયા
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટssc.nic.in

SSC MTS Requirement 2023 અરજી ફી

  • BHIM UPI, નેટ બેંકિંગ દ્વારા, Visa, Mastercard, Maestro, RuPay ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને અથવા SBI ચલણ જનરેટ કરીને SBI શાખાઓમાં રોકડ દ્વારા ફીની ચુકવણી કરી શકાય છે.
  • અન્ય કેટેગરીના ઉમેદવારો રૂ. 100/-
  • મહિલા/SC/ST/PwBD/ESM ઉમેદવારો માટે કોઈ ફી નથી

MTS અને હવાલદારની ભરતી માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી?

  • સૌ પ્રથમ SSC ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ ઓપન કરો
  • હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સ્ક્રીન પર આવેલ ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
  • હવે તમે MTS અને હવાલદાર પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું હશે.
  • ઓનલાઇન ફોર્મની PDF ડાઉનલોડ કરી લો.

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો
ssc mts bharti પોર્ટલઅહી ક્લિક કરો
sarkarimahiti હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

SSC MTS Requirement 2023 ભરતી માટે છેલ્લી તારીખ કઈ છે?

SSC MTS Requirement 2023 ભરતી માટે છેલ્લી તારીખ 21/07/2023 છે.

MTS અને હવાલદારની ભરતી માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે?

MTS અને હવાલદારની ભરતી માટે સત્તાવાર વેબસાઈટ ssc.nic.in છે.

SSC MTS Bharti 2023 ભરતી માટે કુલ કેટલી જગ્યાઓ છે?

SSC MTS Bharti 2023 ભરતી માટે કુલ 1558 જગ્યાઓ છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp