Updates ApplyOnline Trending

PM WANI Yojana 2023 : હવે મળશે ફ્રી વાઈફાઈ, પ્રધાનમંત્રી વાણી યોજના હેઠળ…

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

PM WANI Yojana 2023 : પ્રધાનમંત્રી વાણી યોજના હેઠળ મળશે ફ્રી વાઈફાઈ સુવિધા. ભારત સરકારે દેશના નાગરિકોને મફતમાં વાઈફાઈ મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી વાણી યોજના 2023 દેશના બધા રાજ્યો માં શરુ કરવામાં આવ્યું છે. આ યોજનાં ખાસ કરીને એવા વિસ્તારોમાં શરુ કરવામાં આવી છે. અને દેશના ઘણા વિસ્તારોમાં સુવિધા આપવામાં આવી છે.

PM WANI Yojana 2023|પ્રધાનમંત્રી વાણી યોજના

કોના દ્વારા ઉદ્ઘાટનભારતના વર્તમાન મુખ્યમંત્રી શ્રી મોદી દ્વારા
આર્ટિકલનું નામPM WANI Yojana 2023
આર્ટિકલનો પ્રકારYojana , Sarkari Result
યોજનાનો હેતુદેશના નાગરિકોને ઈન્ટરનેટ સુવિધા આપવી
PM WANI Yojana નું પૂરું નામપ્રધાનમંત્રી વાઇફાઇ એક્સેસ નેટવર્ક ઇનિશિયેટિવ 
હેલ્પલાઇન નંબર91-80-25119898 (9 AM થી 5 PM)
91-11-26598700 (9 AM થી 5 PM)
સતાવાર વેબસાઈટhttps://pmwani.gov.in/

PM WANI Yojana 2023 શું છે?

આ યોજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરુ કરવામાં આવી. પ્રધાનમંત્રી વાણી યોજના હેઠળ દેશના લોકોને મફતમાં વાઈફાઈ મળી રહે અને સરળતાથી ઈન્ટરનેટ એક્સેસ કરી શકે તે હેતુથી પ્રધાનમંત્રી વાણી યોજના 2023 દેશના બધા રાજ્યો માં શરુ કરવામાં આવ્યું છે

પ્રધાનમંત્રી વાણી યોજનામાં અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ https://pmwani.gov.in/ વેબસાઈટની મુલાકાત લો
  • apply online ટેબ પર ક્લિક કરો
  • તમામ વિગતો ધ્યાનપૂર્વક ભરો
  • ત્યારબાદ તમને એક અપ્લીકેસન id મળશે જેના દ્વારા તમે તમારી અરજી ની સ્થિતિ જોઈ શકશો.

PM WANI Yojana ની સુવિધાઓ

  • લોકપ્રિય જાહેર સ્થળોએ WiFi ઍક્સેસ.
  • WiFi વપરાશ માટે કોઈ શુલ્ક નથી.
  • ઇન્ટરનેટ ઍક્સેસિબિલિટીમાં વધારો.
  • ઑનલાઇન વ્યવસાયોને પ્રોત્સાહિત કરે છે.
  • ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપે છે.

મહત્વપૂર્ણ લિંક્સ :-

ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહી ક્લિક કરો
હોમ પેજ જોવા માટે અહિયાં ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp