TAT-1 CALL LETTER: શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)- ૨૦૨૩ની પ્રાથમિક પરીક્ષા તા. ૦૪-૦૬-૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકથી સાંજે ૦૩.૦૦ કલાક દરમિયાન યોજવામાં આવશે. આ કસોટી માટેની હોલટીકીટ તા. ૨૯-૦૫-૨૦૨૩ બપોરે ૨.૦૦ કલાકથી તા. ૦૪-૦૬-૨૦૨૩ બપોરે ૧૨.૦૦ કલાક દરમિયાન ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે. TAT HALL TICKET
TAT 1 પરીક્ષા માટે કોલ લેટર તારીખ જાહેર | TAT-1 CALL LETTER
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) |
પોસ્ટનું નામ | TAT 1 (શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ) |
કોલ લેટર ડાઉનલોડ તારીખ | 29/05/2023 |
ઓફિસીયલ વેબસાઈટ | http://www.sebexam.org |
TAT પરીક્ષા કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવું? | TAT-1 CALL LETTER
આ પરીક્ષા માં રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો નીચે દર્શાવેલ સ્ટેપ અનુસરી ઑનલાઇન ફોર્મ ભરી શકે છે.
- સૌથી પહેલા તમે ojas વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
- પછી, તમે કોલ લેટર પર ક્લિક કરો અને TAT જાહેરાત સિલેક્ટ કરો
- તમારો કનફોર્મ નંબર અને જન્મ તારીખ નાખો.
- પછી ફોર્મ કન્ફર્મ કરો
- બસ! તમારો કોલ લેટર આવી જશે અને ફોર્મ પ્રિન્ટ અથવા PDF ડાઉનલોડ કરી શકાશે.
મહત્વપૂર્ણ લિંક્સ
GSEB શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT – માધ્યમિક) ટૂંકી સૂચના 2023 | અહી ક્લિક કરો |
TAT કોલ લેટર ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |