જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર 2023 | junior clerk exam Paper 2023 | ગુજરાત પંચાયત વિભાગ દ્વારા મોકૂફ થયેલ જુનિયર કલાર્ક પરીક્ષા આજે 9 એપ્રિલ ના રોજ લેવાયેલ હતી, આજે અમે પરીક્ષા માં લેવાયેલ જુનિયર ક્લાર્ક પેપરની PDF મુકેલ છે , જેથી આવનાર પરીક્ષા માટે ઉપયોગી બની શકે છે,આ આર્ટિકલ તમે સરકારીમાહિતીના માધ્યમ થી વાંચી રહિયા છે. (સરકારીમાહિતી ડોટ કોમ) દ્વારા ચલાવવામાં આવે છે.
Table of Contents
જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર 2023
જોબ રિક્રુટમેન્ટ બોર્ડ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
પોસ્ટનું નામ | જુનિયર ક્લાર્ક |
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ | 09 એપ્રિલ 2023 |
આર્ટિકલ નો પ્રકાર | પરીક્ષા પેપર |
સત્તાવાર વેબસાઇટ | https://gpssb.gujarat.gov.in/ |
09 એપ્રિલ 2023 જુનીયર કલાર્ક પરીક્ષા
જાહેરાત ક્રમાંક | સંવર્ગનું નામ | પરીક્ષાની તારીખ | પરીક્ષાનો સમય |
૧૨/૨૦૨૧-૨૨ | જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) | તા.૦૯-૦૪-૨૦૨૩ (રવિવાર) | સવારે ૧૨: ૩૦ થી ૧૩:૩૦ કલાક |
જુનિયર ક્લાર્ક અભ્યાસક્રમ 2023
જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023 માટેનો અભ્યાસક્રમ અહીં આપવામાં આવ્યો છે, તમે OMR આધારિત પરીક્ષા સાથે તમારા પેપર્સ પૂર્ણ કરવા માટેના પ્રશ્નોની કુલ સંખ્યા, કુલ સંખ્યા અથવા ગુણ અને કુલ સમય ચકાસી શકો છો. તમારે અહીં આપેલા મર્યાદિત સમય ગાળામાં તમારી પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.
- પ્રશ્નની કુલ સંખ્યા – 100
- પરીક્ષાનો કુલ સમય – 1 કલાક.
- કુલ ગુણ – 100
મહત્વપૂર્ણ લિંક :
GPSSB જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in/ |
જુનીયર કલાર્ક પરીક્ષા પેપર ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી સરકારીમાહિતી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ સરકારીમાહિતી) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે