ધોરણ 10 પાસ માટે આવકવેરા વિભાગમાં ભરતી 2023 : ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વિવિધ પોસ્ટ માટે નોટિફિકેશન 2023 પ્રકાશિત કર્યું છે. લાયક ઉમેદવાર નોટિફિકેશન વાંચો, વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે, આ આર્ટિકલ તમે સરકારીમાહિતીના માધ્યમ થી વાંચી રહિયા છે , (સરકારીમાહિતી ડોટ કોમ) દ્વારા ચલાવવામાં આવે છે.
Table of Contents
ધોરણ 10 પાસ માટે આવકવેરા વિભાગમાં ભરતી 2023
સંસ્થાનું નામ | ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ |
પોસ્ટનું નામ | કેન્ટીન ક્લાર્ક અને કેન્ટીન અટેન્ડેન્ટ |
લાયકાત | ધોરણ 10 પાસ |
જોબ લોકેશન | અમદાવાદ |
છેલ્લી તારીખ | 31/03/2023 |
અરજીનો પ્રકાર | ઓનલાઇન |
આ પણ વાંચો
Job Update : ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ
આવકવેરા વિભાગ ભરતી 2023
પોસ્ટનું નામ | લાયકાત | માસિક ચૂકવાનું રૂ |
કેન્ટીન ક્લાર્ક | ધોરણ 12 પાસ અથવા માન્ય યુનિવર્સિટી અથવા બોર્ડમાંથી કોમર્સ સાથે સમકક્ષ લાયકાત. | રૂ. 19,900- 63,200 |
કેન્ટીન અટેન્ડેન્ટ | ધોરણ 10 પાસ અથવા માન્ય બોર્ડમાંથી સમકક્ષ લાયકાત | રૂ.18,000-56,900 |
યોગ્યતા અને માપદંડ
- કેન્ટીન ક્લાર્ક
- ii) સ્કીલ ટેસ્ટ
- (ખ) કમ્પ્યુટર ૫૨ અંગ્રેજીમાં 35 શબ્દો પ્રતિ મિનિટ અથવા હિન્દીમાં 30 શબ્દો પ્રતિ મિનિટની ટાઇપિંગ ઝડપ (દરેક શબ્દ માટે સરેરાશ 5 કી ડિપ્રેશન પ્રતિ કલાક 10500 કી ડિપ્રેશન અથવા કલાક દીઠ 9000 કી ડિપ્રેશનને અનુરૂપ છે.
- ii) સ્કીલ ટેસ્ટ
ઉપરોક્ત પોસ્ટ માટે અરજી કરવા માટે વય મર્યાદા- 18 થી 25 વર્ષની વચ્ચે (કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા આદેશો મુજબ સરકારી કર્મચારીઓ માટે 40 વર્ષ સુધી છૂટ મળશે.) OBC ના કિસ્સામાં ત્રણ વર્ષની વય મર્યાદામાં અને SC/ST ઉમેદવારોના કિસ્સામાં 5 વર્ષની છૂટ ઉપલબ્ધ છે ઉંમર નક્કી કરવા માટેની નિર્ણાયક તારીખ ઉમેદવારો પાસેથી અરજીઓ મેળવવાની અંતિમ તારીખ એટલે કે 31/03/ 2023 રહેશે.
આ પણ વાંચો
તમારા કામનું: ફક્ત 71 રૂપિયાનું રોકાણ અને મેચ્યોરિટી પર મળશે 48 લાખ...
15 દિવસમાં મેળવો રોજગાર...
અરજી કઈ રીતે કરશો?
- ઉમેદવારો વેબસાઇટ www.anubandham.gujarat.gov.in પર 27.03.2023 (10 AM) થી
- 31.03.2023 (06:00 pm) સુધી જ અરજી કરી શકે છે અને અન્ય કોઈપણ મોડ દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાંઆવશે નહીં અને આવી અરજી નામંજૂર કરવામાં આવશે.
- ઉપરોક્ત ઉલ્લેખિત આવશ્યક લાયકાત ધરાવતા ઉમેદવારોએ (ઉપરોક્ત બંને પોસ્ટ માટે) જ અરજી કરવાની રહેશે અને શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને લેખિત પરીક્ષા
- સ્કીલ ટેસ્ટ/ટાઇપિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. આ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ સમસ્યા ઊભી થાય તો ઇન્કમટેક્સ, ગુજરાત, અમદાવાદના પ્રધાન મુખ્ય કમિશનરનો નિર્ણય અંતિમ ગણાશે.
મહત્વપૂર્ણ તારીખો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ભરતી 2023 :
- છેલ્લી તારીખ: 31/03/2023
મહત્વપૂર્ણ લિંક :
એપ્રેન્ટિસશીપ ઈન્ડિયા ભરતી પોર્ટલ | www.anubandham.gujarat.gov.in |
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ પણ વાંચો
- તમારું લાઇટ બિલ ચેક કરો ઓનલાઈન…
- PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
- TALATI: તલાટી મોડેલ પેપર નંબર 11, તલાટી પરીક્ષાની તૈયારી માટેનું બેસ્ટ પેપર
- તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો
- ગુજરાત પોલીસની ‘સિટીઝન ફર્સ્ટ’ એપ , વધુ જાણો
- તમારા કામનું, કઢાવો ઓનલાઇન આવકનું પ્રમાણપત્ર | INCOME…
લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી સરકારીમાહિતી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ સરકારીમાહિતી) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે