ગુજરાત જ્ઞાન  ગુરુ ક્વિઝનું  બીજા  અઠવાડિયાનું  પરિણામ 

ગુજરાત જ્ઞાન ગુરુ  ક્વિઝનું બીજા અઠવાડિયાનું  પરિણામ જાહેર

તમારી શાળા, તાલુકા અને જિલ્લામા કોના નંબર આવ્યા છે

પરિણામ કઈ  રીતે જોવું?  

પરિણામ  જોવાની  લિંક કઈ? 

વિજેતા થયેલ સ્પર્ધકોએ બેંક ડિટેઇલ પર ક્લિક કરીને વિગતો ભરવાની રહશે.

વિજેતા થનારે આયોજકો  સમક્ષ પોતાનું પ્રમાણભૂત  અને માન્ય ઓળખપત્ર  રજૂ કરવાનું રહેશે

જીસ્ટ્રેશનની વિગતો અને  ઓળખપત્ર વચ્ચે વિસંગતતા હશે  તો જે તે ઈનામનો લાભ  જે-તે સ્પર્ધકને મળવાપાત્ર  થશે નહીં.

SarkariMahiti.Com

ઉપર દર્શાવેલ રિઝલ્ટ  પ્રોવિઝનલ છે.  તેનું વેરિફિકેશન થયા  પછી કઈ પણ ક્ષતિ  જણાશે તો તેમાં  સુધારા થઇ શકે છે.