પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના 2022

299 રૂપિયા અને 399 રૂપિયા અકસ્માત વીમા યોજના

માત્ર 299 રૂપિયામાં 10 લાખ સુધીના વીમા કવચનો લાભ

પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના 2022 શું છે?

કાયમી અથવા આંશિક સંપૂર્ણ અપંગતા, લકવાગ્રસ્તને 10 લાખ રૂપિયાનું કવર મળશે.

વય મર્યાદા:- પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજનાની વય મર્યાદા 18 થી 65 વર્ષ છે

અરજી પ્રક્રિયા :

તમારે ઇન્ડિયા પોસ્ટ વિભાગમાં જઇને ઓનલાઇન અરજી કરવી પડશે.

પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના 2022 વિગતો માટે નીચે વધુ માહિતી પર ક્લિક કરો.