– જ્યાં આપની સમક્ષ Pm Kisan Portal ની સરકારી અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ Open થઈ જશે.જ્યા “Home Page” ના જમણી બાજુ માં “ Farmer Corner” પર જવાનું રહેશે.
– હવે “ Farmer Corner” મા જઈ ને “ Beneficiary Status” મેનુ મા જવાનું રહેશે. એ મેનુ મા ઘડિયાળ દોરેલ હશે.
PM Kisan
– જ્યાં હવે નવો પેજ ખીલી ગયા બાદ. લાભાર્થી એ તેમનું આધારકાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
PM Kisan
– જ્યાં હવે તમારી વ્યક્તિગત તમામ માહિતી ભર્યા બાદ નવા પેજ પર જવાનું રહેશે.જ્યા હવે તમારી “ Beneficiary History” બતાવવા માં આવશે.
PM Kisan
– હવે last માં તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીકે જમા થઈ તે જાણી શકાશે