મફત પ્લોટ યોજના ગુજરાત-2022

ગુજરાત મફત પ્લોટ વિતરણ યોજના ફોર્મ 2022 વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીએ.

ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત થઇ છે

લાભ મેળવવા માટે જરૂરી પુરાવાઓ :

1) અરજી ફોર્મ 2) રેશનકાર્ડની નકલ 3)ચૂંટણીકાર્ડની નકલ / આધારકાર્ડની નકલ  4)SECCના નામની વિગત 5)ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેની વિગત) પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો

30 જુલાઈ 2022ના રોજ થયેલ પરિપત્રનો વિષય અને સંદર્ભ :

વિષય : ગ્રામ્ય વિસ્તારના ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનાનું ફોર્મ નિયત કરવા બાબત.

સંદર્ભ : પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક : અવસ/૧૦૨૦૧૬/૧૨૬૬(૭૭૦૯૧૮)લ તા.૦૧/૦૫/૨૦૧૭

વધુ માહિતી માટે અને ફોર્મ લેવા માટે