મફત પ્લોટ
યોજના
ગુજરાત-2022
ગુજરાત મફત પ્લોટ વિતરણ યોજના ફોર્મ 2022 વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીએ
.
ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત થઇ છે
લાભ મેળવવા માટે જરૂરી પુરાવાઓ :
1) અરજી ફોર્મ
2) રેશનકાર્ડની નકલ 3)ચૂંટણીકાર્ડની નકલ / આધારકાર્ડની નકલ
4)SECCના નામની વિગત
5)ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેની વિગત)
પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો
30 જુલાઈ 2022ના રોજ થયેલ પરિપત્રનો વિષય અને સંદર્ભ :
વિષય
: ગ્રામ્ય વિસ્તારના ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનાનું ફોર્મ નિયત કરવા બાબત.
સંદર્ભ
: પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક : અવસ/૧૦૨૦૧૬/૧૨૬૬(૭૭૦૯૧૮)લ તા.૦૧/૦૫/૨૦૧૭
વધુ માહિતી માટે અને ફોર્મ લેવા માટે
અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ