કુંવરબાઈનું મામેરું યોજના 2023 । Kunwar Bai Nu Mameru Yojana 2023,  નવી વિગતો સાથે...

કુંવરબાઈનું મામેરું યોજના 2023 પાત્રતાના માપદંડ 

– આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- છે. – યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીમાં લગ્નપ્રસંગે આપવામાં આવે છે.

કુંવરબાઈનું મામેરું યોજના 2023 સહાયનું ધોરણ  

- ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની  - જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે. 

કુંવરબાઈનું મામેરું યોજના 2023 નિયમો અને શરતો   

- અનુસૂચિત જાતિઓને અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર  -વાર્ષિક આવકમર્યાદા  રૂ₹.૧,૨૦,૦૦૦/-

કુંવરબાઈનું મામેરું યોજના 2023 રજુ કરવાના ડોક્યુમેંટ : 

– કન્યાનું આધારકાર્ડ – કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો – લગ્ન નોંધણી પ્રમાણપત્ર – બેંક પાસબુક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)

કુંવરબાઈનું મામેરું યોજના 2023 રજુ કરવાના ડોક્યુમેંટ : 

– રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)

– કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો – લગ્ન નોંધણી પ્રમાણપત્ર

લગ્ન નોંધણી સમયે રજુ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ) – બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે) – સ્વ-ઘોષણા (Self-Declaration)