અનુબંધમ રોજગાર પોર્ટલ 2022,  મેળવો તમારા જિલ્લાની નોકરીની માહિતી @anubandham.gujarat.gov.in 

અનુબંધમ રોજગાર પોર્ટલ 2022,  મેળવો તમારા જિલ્લાની નોકરીની માહિતી @anubandham.gujarat.gov.in 

અનુબંધમ લોગીન

અનુબંધમ લોગીન 

રાજયના ઉમેદવારો અને નોકરીદાતા માટે બનાવેલ આ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટેશન કરાવવાનું હોય છે. આ રજીસ્ટ્રેશન બે પ્રકારના હોય છે. Job Seeker login અને Job Provider Login બનાવવાના હોય છે. આ બન્ને લોગીન કેવી રીતે બનાવવા તેની Step by Step લખેલી માહિતી અને Employment Office Jamnagar દ્વારા બનાવેલ Youtube Video અને લખાણ નીચે મુજબ આપેલી છે.

અનુબંધમ જોબ મેળવવા ઈચ્છતા ઓનલાઈન  રજીસ્ટ્રેશન

State Job Portal ઉપર રાજયના નોકરી મેળવવા ઈચ્છતા નવયુવાનો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. Anubandham Gujarat login કેવી રીતે બનાવી શકાય. તે નીચે મુજબ જાણી શકીશું. 

અનુબંધમ જોબ મેળવવા ઈચ્છતા ઓનલાઈન  રજીસ્ટ્રેશન

– સૌપ્રથમ Google માં “Anubandham Portal” ટાઈપ કરવું. – ત્યારબાદ અનુબંધમ પોર્ટલ પર “Register” બટન પર ક્લિક કરવું. – જેમાં નોકરી મેળવવા ઈચ્છતા હોય તો “Job Seeker” સિલેક્ટ કરવાનું રહેશે. – ત્યારબાદ ઉમેદવારે પોતાની Email Id અથવા Mobile Number નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.

અનુબંધમ જોબ મેળવવા ઈચ્છતા ઓનલાઈન  રજીસ્ટ્રેશન

– OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic, Unique ID વગેરે થોડીક પ્રાથમિક માહિતી ભરવાની રહેશે. – ત્યારબાદ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 6 પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે,

અનુબંધમ જોબ મેળવવા ઈચ્છતા ઓનલાઈન  રજીસ્ટ્રેશન

જેમ કે Personal Information, Communication Detail, Education & Training, Employment Detail, physical attributes અને Job Preference વિગતો ભરવાની રહેશે. – ત્યારબાદ “Sign Up” કરીને ઉમેદવારની પૂરી માહિતી ભરવાની રહેશે.

અનુબંધમ વેબ પોર્ટલ રજીસ્ટ્રેશન- જરૂરી દસ્તાવેજો

– મોબાઈલ નંબર – Email Id – પાસપોર્ટ સાઈઝનો ફોટો – આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક – લાયકાતની માર્કશીટ – અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર

અનુબંધમ પોર્ટલ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ

Anubandham App પર ઉમેદવારો કોઈપણ જગ્યાએથી Login કરી શકે છે.