Vocational Training Center : PPP માં રાજ્ય સરકાર અને ખાનગી ક્ષેત્રના ભાગીદારો (PSPs) વચ્ચેના કરારનો સમાવેશ થાય છે, જેમાં PSPs ગુજરાત સરકારના PPP આધારિત મોડલ હેઠળ વ્યવસાયિક તાલીમ કેન્દ્ર (VTC) યોજનામાં આદિવાસી લોકોને વ્યાવસાયિક તાલીમ પૂરી પાડે છે.
Table of Contents
Vocational Training Center :
યોજનાનું નામ | વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (પીપીપી મોડલ) & હાઇ એન્ડ સ્કીલ યોજના |
વિભાગનું નામ | આદિજાતિ વિકાસ વિભાગ |
પેટા વિભાગ/ | પ્રાયોજના વહિવટદારશ્રીની કચેરી |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
પાત્રતા | વિગત નીચે આપેલ છે. |
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? | અનુસૂચિત જનજાતિ (ST) |
અરજી પ્રક્રિયા | ONLINE |
Official Website | https://tribalacc.guj.nic.in |
મળવાપાત્ર સહાય :
- અનૂસૂચિત જનજાતિ (ST) ના યુવાઓને લાભ મળવાપાત્ર છે.
Document Require FOR Vocational Training Center :
- જાતિ દાખલો
- આવકનો દાખલો
- આધારકાર્ડ
મહત્વપૂર્ણ લિંક્સ :
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Leave a Comment