વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ 554 જગ્યાઓ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://vmc.gov.in પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે,અરજી કરવાની છેલ્લી તારીખ 30/11/2023
વડોદરા: VMC ભરતી ૨૦૨૩,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ૫૫૪ જગ્યાઓ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://vmc.gov.in પર પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કરની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે | VMC Recruitment 2023 | https://vmc.gov.in | Total Vacancies: 554 | Last Date: 30/11/2023
VMC Bharti 2023
ગુજરાત રાજ્યના ધોરણ – ૧૨ પાસ તથા ૦૮ પાસ યુવાનો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન 554 જગ્યાઓ માટે ભરતી થશે. ૧૧ નવેમ્બરથી VMC પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરાવવાની શરુઆત થશે અને 30 નવેમ્બર સુધી આ VMC ભરતી ના ફોર્મ ભરાશે
વડોદરા મહાનગરપાલિકા ભરતી ૨૦૨૩
જાહેરાતમાં જણાવ્યા અનુસારવડોદરા મહાનગરપાલિકા દ્વારા પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કરની ની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
VMC ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું
આ માટે ઉમેદવારોએ https://vmc.gov.in વેબસાઈટ પર અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત (આગળ ફકરા નં-૭ માં દર્શાવેલ) આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://vmc.gov.in વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.
VMC ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
આ માટે ઉમેદવારોએ https://vmc.gov.in વેબસાઈટ પર તા.૨૧/૧૧/૨૦૨૩ થી તા.૩૦/૧૧/૨૦૨૩ (સમય રાત્રીના ૧૧-૫૮ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે.
મહત્વપૂર્ણ લિંક:
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |