ApplyOnline Trending Updates

સરકારી ભરતી: Back Office Bharti । વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023, વાંચો સંપૂર્ણ માહિતી

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Back Office Bharti : વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 : વડોદરા મહાનગરપાલિકામાં ઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ) જગ્યાઓ ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023

સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટનું નામવિવિ
નોકરીનું સ્થળવડોદરા
છેલ્લી તારીખ27 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટhttp://www.vmc.gov.in/
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023

આ પણ વાંચો

Job Update : ગુજરાત ભરતી 2023  @Sarkarimahiti.net પર
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ) એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે તમારે સામાન્ય અથવા વાણિજ્ય પ્રવાહથી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે. વર્ષ 2016 બાદ સ્નાતક થયેલા ઉમેદવારનો આ ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ

મિત્રો, જો તમે નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે આપેલી તારીખ સુધીમાં ઓનલાઇન કરવાની રહેશે

છેલ્લી તારીખ27 એપ્રિલ 2023

જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • 2 ફોટો
  • સહી
  • તથા અન્ય

VMC Recruitment 2023 માટે અરજી કઈ રીતે કરવી ?

  1. વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
  2. અજી કરનાર ઉમેદવારે www.apprenticeshinindia.org પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.
  3. ܀ ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦૦૦૧ ના સરનામે જરૂરી
  4. પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા.૨૭ -૦૪-૨૦૨૩ સુધીમાં મોકલવાની રહેશે. એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક: 

ઓફિસિયલ જાહેરાતઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

વડોદરા મહાનગરપાલિકા ભરતી સત્તાવાર વેબસાઈટ http://www.vmc.gov.in/ છે

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 છેલ્લી તારીખ કઈ છે ?

વડોદરા મહાનગરપાલિકા ભરતી છેલ્લી તારીખ 27 એપ્રિલ 2023 છે.

લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી સરકારીમાહિતી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp