વાપી નગરપાલિકા ભરતી 2023 : વાપી નગરપાલિકામાં ક્લાર્ક, વોલમેન, ફાયરમેન, ગાર્ડનર અને અન્ય ખાલી જગ્યાઓ માટે. જાહેરાત બહાર પાડવામાં આવી છે. ધોરણ 7પાસ થી લઈને ગ્રેજ્યુએટ તમામ માટે નોકરીની તક આવી છે. પ્રાદેશિક કમિશનર શ્રી સુરત દ્વારા 17-05-2023 ના રોજ મંજૂરીને આધીન ખાલી જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત આવી છે. લાયક ઉમેદવારોએ તારીખ 14-08-2023 સુધીમાં અરજી કરવાની રહેશે.
Table of Contents
વાપી નગરપાલિકા ભરતી 2023
સંસ્થાનું નામ | વાપી નગરપાલિકા |
આર્ટિકલનું નામ | વાપી નગરપાલિકા ભરતી 2023 |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
આર્ટિકલ કેટેગરી | Latest Job , Sarkari Result |
નોકરીનું સ્થળ | ગુજરાત |
અરજી મોડ | ઓફલાઈન |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 14-08-2023 |
વાપી નગરપાલિકા ભરતી 2023 પોસ્ટનું નામ
ક્લાર્ક, વોલમેન, ફાયરમેન, મુકાદમ, મેલેરિયા વર્કર, વાયરમેન, ગાર્ડનર, ફાયર ઓફિસર અને સોશિયલ ઓર્ગેનાઈઝરની જગ્યાઓ માટે ભરતી કરી રહી છે.
પોસ્ટનું નામ | પગાર |
ક્લાર્ક | 19,900 to Rs 63,200 |
ફાયરમેન | 15,700 to 50,000 |
વોલમેન | 4,800 to 47,100 |
મુકાદમ | 15,000 to 47,100 |
મેલેરિયા વર્કર | 19,900 to Rs 63,200 |
વાયરમેન | 15,700 to 50,000 |
ગાર્ડનર | 14,800 to 47,100 |
ફાયર ઓફિસર | 29,200 to 92,300 |
સોશિયલ ઓર્ગેનાઈઝર | 25,500 to 81,100 |
પોસ્ટ પ્રમાણે જગ્યા
- ક્લાર્ક માટે 06,
- વોલમેન માટે 02,
- ફાયરમેન માટે 05,
- મુકાદમ માટે 06,
- મેલેરિયા વર્કર માટે 01,
- વાયરમેન માટે 01,
- ગાર્ડનર માટે 01,
- ફાયર ઓફિસર માટે 01
- સોશિયલ ઓર્ગેનાઇઝર 01
વાપી નગરપાલિકા ભરતી 2023 માટે લાયકાત અને પાત્રતા
વાપી નગરપાલિકાની આ ભરતીમાં પોસ્ટ માટે જરૂરી લાયકાત વિશેની માહિતી નીચે કોષ્ટકમાં આપેલ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાત વાંચવી જરૂરી છે..
પોસ્ટનું નામ | પગાર |
ક્લાર્ક | ધોરણ -12 પાસ અને અન્ય |
ફાયરમેન | ધોરણ-12 પાસ અને અન્ય |
વોલમેન | ધોરણ-10 પાસ અને અન્ય |
મુકાદમ | ધોરણ-07 પાસ અને અન્ય |
મેલેરિયા વર્કર | ધોરણ-12 પાસ અને અન્ય |
વાયરમેન | ધોરણ-10 પાસ અને અન્ય |
ગાર્ડનર | ધોરણ-07 પાસ અને અન્ય |
ફાયર ઓફિસર | કોઈપણ સ્નાતક અને અન્ય |
સોશિયલ ઓર્ગેનાઈઝર | MSW અને અન્ય |
કેવી રીતે અરજી કરવી
- સૌ પ્રથમ નીચે આપેલ લિંકનો ઉપયોગ કરીને જાહેરાત ડાઉનલોડ કરો અને તપાસો કે તમે અરજી કરવા પાત્ર છો કે નહીં.
- હવે વાપી મ્યુનિસિપાલિટીની અધિકૃત વેબસાઇટ @ vapimunicipality.com પર જાઓ
- “ભરતી અરજી ફોર્મ” એટલે કે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.
- હવે આ ફોર્મમાં તમામ માહિતી ભરો અને તમામ જરૂરી દસ્તાવેજો જોડો.
- આ ભરતી માત્ર રજિસ્ટર પોસ્ટ એડી (RPAD) દ્વારા ઑફલાઇન મોડ દ્વારા જ અરજી કરવાની રહેશે.
અરજી કરવાનું સરનામું
- ચીફ ઓફિસર, વાપી નગરપાલિકા,
- તાલુકો-વાપી, જિલ્લો-વલસાડ.
જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર
- CCC પ્રમાણપત્ર
- ડિમાન્ડ ડ્રાફ્ટ
- અભ્યાસ માર્કશીટ
- અનુભવ પ્રમાણપત્ર (જો કોઈ હોય તો)
- એલસી (લિવિંગ સર્ટિફિકેટ)
- ડીગ્રી
- ફોટો અને અન્ય
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિઅલ જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી ફોર્મ | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડવા | અહી ક્લિક કરો |
Leave a Comment