VAHALI DIKARI SCHEME 2023 : વ્હાલી દીકરી યોજના 2023 | સરકારી યોજના વિષે વધુ માહિતી માટે અહીં જુઓ – વ્હાલી દીકરી યોજના નો લાભ કઈ રીતે લેવો : વ્હાલી દીકરી યોજના 2023 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી, વ્હાલી દીકરી યોજના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ગુજરાતમાં દીકરીઓના જન્મના દરમાં વધારો કરવા, દીકરીના માતા પિતાની સામાજિક અને આર્થિક સ્થિતિને સંગીન બનાવવા તથા શિક્ષણમાં બાળકીઓના ડ્રોપ આઉટનું પ્રમાણ ઘટાડવા ગુજરાત સરકારે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકી છે.
Table of Contents
વ્હાલી દીકરી યોજના 2023 Form | VAHALI DIKARI SCHEME 2023
યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના ગુજરાત 2023 (Vahali Dikri Yojana in Gujarati 2023 ) |
લાભાર્થીઓ | ગુજરાત ની દીકરીઓ | VAHALI DIKARI SCHEME 2023 |
માહિતીની ભાષા | ગુજરાતી |
હેતુ | ગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું અને તેમજ દિકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું |
મળવાપાત્ર રકમ | એક લાખને દસ હજાર રૂપિયા (1,10,000) |
અરજી કરવાનો સમય | દીકરી ના જન્મ પછી એક વર્ષના સમય દરમ્યાન |
વેબસાઈટ | https://wcd.gujarat.gov.in/ |
આ પણ વાંચો
વ્હાલી દીકરી યોજનામાં શું લાભ મળશે ? | VAHALI DIKARI SCHEME 2023
- દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.
- દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
- દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
- દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.
મહત્વપૂર્ણ કડીઓ
સરકારી યોજના વિષે વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
હોમ પેજ જોવા માટે | અહિયાં ક્લિક કરો |
આ પણ વાંચો
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો