Traffic Brigade Bharti 2024 : ગાંધીનગર જીલ્લા ટ્રાફિક બ્રિગેડ સેવકોની માનદ સેવાથી ટ્રાફિક સંચાલન તેમજ શિક્ષણ માટે કુલ – ૧૭૬ પુરૂષ/ મહિલા સેવકોની જગ્યાઓ ભરવાની થતી હોઈ નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી મંગાવવામાં આવે છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
Table of Contents
Traffic Brigade Bharti 2024
સંસ્થાનું નામ | ગાંધીનગર જીલ્લા ટ્રાફિક બ્રિગેડ |
પોસ્ટનું નામ | ટ્રાફિક બ્રિગેડ |
કુલ જગ્યાઓ | ૧૭૬ |
છેલ્લી તારીખ | 07/03/2024 |
સત્તાવાર વેબસાઇટ | https://spgandhinagar.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગાંધીનગર જીલ્લા ટ્રાફિક બ્રિગેડ દ્વારા ટ્રાફિક બ્રિગેડ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. તે પૈકી ગાંધીનગરમા નીચે મુજબ જગ્યાઓ છે.
ટ્રાફિક બ્રિગેડ ભરતી 2024: શૈક્ષણિક લાયકાત
- શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો
ટ્રાફિક બ્રિગેડ ભરતી 2024 કેવી રીતે અરજી કરવી?
અરજદારો તા. ૦૨/૦૩/૨૦૨૪ના રોજ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, સેક્ટર- ૨૭, ગાંધીનગર તથા અત્રેના જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે મો. નં. ૯૯૭૮૪૦૫૯૬૮ ઉપર સંપર્ક કરી ફોર્મ મેળવી શકશે. તેમજ અમારી વેબસાઈટ https:// spgandhinagar.gujarat.gov.in પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકશે અને તા. ૦૭/૦૩/ ૨૦૨૪ સુધીમાં પ્રમાણિત દસ્તાવેજોની નકલો (શૈક્ષણિક લાયકાત, રહેઠાણના પુરાવા) સાથે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, સેક્ટર-૨૭, ગાંધીનગર ખાતે જમા કરાવવાના રહેશે.
મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે SarkariMahiti.Com કોઈ પણ જવાબદારી લેતું નથી
ટ્રાફિક બ્રિગેડ ભરતી 2024 શેડ્યૂલ
છેલ્લી તારીખ | 07/03/2024 |
જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો |
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ |
મહત્વપૂર્ણ લિંક :
ભરતી પોર્ટલ | https://spgandhinagar.gujarat.gov.in/ |
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
માનદ સેવકની ભરતી માટેનું અરજી ફોર્મ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – Traffic Brigade Bharti 2024
ટ્રાફિક બ્રિગેડ ભરતી ની છેલ્લી તારીખ શું છે?
ટ્રાફિક બ્રિગેડ ભરતીની ટ્રાફિક બ્રિગેડ તારીખ 07 માર્ચ 2024 છે.
ટ્રાફિક બ્રિગેડ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો સરનામે પ્રમાણિત દસ્તાવેજોની નકલો (શૈક્ષણિક લાયકાત, રહેઠાણના પુરાવા) સાથે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, સેક્ટર-૨૭, ગાંધીનગર ખાતે જમા કરાવવાના રહેશે.
ટ્રાફિક બ્રિગેડ ભરતી 2024
Leave a Comment