Traffic Brigade Bharti 2023 : વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ટ્રાફિક બ્રિગેડમાં યુવકો અને યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે. જેથી જાહેરાતમાં જણાવ્યાં મુજબની લાયકાત ધરાવતાં ઉમેદવારોએ નીચે જણાવેલ સરનામેથી નિયત ફોર્મ મેળવી અરજી કરવી. અરજી કરવાની છેલ્લી તારીખ 10/09/2023 છે.
Table of Contents
Traffic Brigade Bharti 2023
સંસ્થાનું નામ | વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ |
આર્ટિકલનું નામ | Traffic Brigade Bharti 2023 |
આર્ટિકલ કેટેગરી | Latest Job , Sarkari Result |
કુલ જગ્યાઓ | 289 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10/09/2023 |
ઈન્ટરવ્યું તારીખ | 11/09/2023 |
અરજી મોડ | ઓફલાઈન |
નોકરીનું સ્થળ | વડોદરા |
પોસ્ટ નું નામ
- ટ્રાફિક બ્રિગેડ – માનદ સેવક / સેવિકા ભરતી (Traffic Brigade Bharti 2023)
શૈક્ષણિક લાયકાત
- ધોરણ 10 પાસ અથવા વધુ
વય મર્યાદા
- 18 થી 40 વર્ષ
નિમણૂક માટે
- ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી/અર્ધ સરકારી નોકરી નથી. માનદ સેવક/સેવિકા સંપૂર્ણ તાલીમ મેળવ્યા બાદ સેવા પર હાજર થયેથી તેઓને પ્રતિદિન રૂપિયા ૩૦૦/- ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે.
- અનુભવી, મજબુત બાંધો, વધુ ઊંચાઈ, અન્ય વધુ શૈક્ષણિક અને શારીરિક લાયકાતો ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી
- લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
- ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે.
ધ્યાનમાં રાખવાની સૂચનાઓ
- NCC, NPS, RSP, Sportsના સભ્યો તથા અન્ય વિશેષ લાયકાત ધરાવતા અરજદારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
- રસ ધરાવતા ઉમેદવારોએ ભરેલ અરજીપત્રક અને જરૂરી દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલો સહિત પોલીસ હેડ ક્વાર્ટર, પ્રતાપનગર, વડોદરા શહેર ખાતે તા.૧૧/૦૯/૨૦૨૩ ના રોજ સવારે ૬.૦૦ કલાકે હાજર રહેવાનું રહેશે.
- ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારો વધુ હશે તો સમય-સંજોગો અનુસાર બાકી રહેતા ઉમેદવારોને બીજા દિવસે
- બોલાવવામાં આવશે, જેની જાણ ગ્રાઉન્ડમાં કરવામાં આવશે જેની નોંધ લેવી.
- ભરતી પ્રક્રિયા દરમ્યાન માનદ સેવક/સેવિકાઓની પસંદગી બાબતે ટ્રસ્ટનો નિર્ણય આખરી ગણાશે.
મહત્વપૂર્ણ લિંક્સ :
ઓફિસિઅલ જાહેરાત વાંચવા | અહી ક્લિક કરો |
ફોર્મ ડાઉનલોડ કરવા | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |