Updates

જાણો વિજેતા ઉમેદવારના નામ સાથેની માહિતી , વાંચો સંપૂર્ણ માહિતી

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

તમારા વિસ્તારમાં કોણ જીત્યું જાણો વિજેતા ઉમેદવારના નામ સાથેની માહિતી , વાંચો સંપૂર્ણ માહિતી, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

વિજેતા ઉમેદવારના નામ સાથેની માહિતી

તમારા વિસ્તારમાં કોણ જીત્યું જાણો વિજેતા ઉમેદવારના નામ સાથેની માહિતી , વાંચો સંપૂર્ણ માહિતી, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ માં અમને મળતી માહિતી મુજબ અપડેટ કરી રહિયા છે , કોઈ પણ ઉમદેવાર ફાઈનલ જીત નો દાવો અમે નથી કરી રહિયા , હજી ગણતરી ચાલુ છે… , ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

ક્રમજિલ્લાનું નામબેઠકનું નામવિજેતા ઉમેદવારના નામ
1કચ્છઅબડાસાપ્રદ્યુમનસિંહ જાડેજા(ભાજપ) જીત્યા
2કચ્છમાંડવીઅનિરુદ્ધ દવે(ભાજપ) જીત્યા
3કચ્છભુજકેશવલાલ પટેલ(ભાજપ) જીત્યા
4કચ્છઅંજારત્રિકમ છાંગા(ભાજપ) જીત્યા
5કચ્છગાંધીધામમાલતી મહેશ્વરી(ભાજપ) જીત્યા
6કચ્છરાપરવિરેન્દ્રસિંહ જાડેજા(ભાજપ) જીત્યા
7બનાસકાંઠાવાવગેનીબેન ઠાકોર(કોંગ્રેસ) જીત્યા
8બનાસકાંઠાથરાદશંકર ચૌધરી(ભાજપ) જીત્યા
9બનાસકાંઠાધાનેરામાવજી દેસાઈ(અન્ય) જીત્યા
10બનાસકાંઠાદાંતા(ST)કાંતિભાઈ ખરાડી(કોંગ્રેસ) જીત્યા
11બનાસકાંઠાવડગામ(SC)જિજ્ઞેશ મેવાણી(કોંગ્રેસ) જીત્યા
12બનાસકાંઠાપાલનપુરઅનિકેતભાઈ ઠાકર(ભાજપ) જીત્યા
13બનાસકાંઠાડીસાપ્રવીણ માળી(ભાજપ) જીત્યા
14બનાસકાંઠાદિયોદરકેશાજી ચૌહાણ(ભાજપ) જીત્યા
15બનાસકાંઠાકાંકરેજઅમૃતભાઈ ઠાકોર(કોંગ્રેસ) જીત્યા
16પાટણરાધનપુરલવિંગજી ઠાકોર(ભાજપ) જીત્યા
17પાટણચાણસમાદિલીપ ઠાકોર(ભાજપ) આગળ
18પાટણપાટણડૉ. કિરીટકુમાર પટેલ(કોંગ્રેસ) જીત્યા
19પાટણસિદ્ધપુરબળવંતસિંહ રાજપૂત(ભાજપ) જીત્યા
20મહેસાણાખેરાલુમુકેશભાઈ એમ. દેસાઈ(કોંગ્રેસ) આગળ
21મહેસાણાઊંઝાકિરીટ પટેલ(ભાજપ) જીત્યા
22મહેસાણાવિસનગરઋષિકેશ પટેલ(ભાજપ) જીત્યા
23મહેસાણાબહુચરાજીસુખાજી ઠાકોર(ભાજપ) જીત્યા
24મહેસાણાકડી(SC)કરશન સોલંકી(ભાજપ) જીત્યા
25મહેસાણામહેસાણામુકેશ પટેલ(ભાજપ) આગળ
26મહેસાણાવિજાપુરડૉ. સી. જે. ચાવડા(કોંગ્રેસ) આગળ
27સાબરકાંઠાહિંમતનગરકમલેશકુમાર પટેલ(કોંગ્રેસ) આગળ
28સાબરકાંઠાઈડર(SC)રમણલાલ વોરા(ભાજપ) જીત્યા
29સાબરકાંઠાખેડબ્રહ્મા(ST)ડૉ. તુષાર ચૌધરી(કોંગ્રેસ) આગળ
30સાબરકાંઠાપ્રાંતિજગજેન્દ્ર પરમાર(ભાજપ) આગળ
31અરવલ્લીભિલોડાપી. સી. બરંડા(ભાજપ) જીત્યા
32અરવલ્લીમોડાસાભીખુભાઈ પરમાર(ભાજપ) જીત્યા
33અરવલ્લીબાયડધવલસિંહ ઝાલા(અન્ય) જીત્યા
34ગાંધીનગરદહેગામબલરાજસિંહ ચૌહાણ(ભાજપ) જીત્યા
35ગાંધીનગરગાંધીનગર સાઉથઅલ્પેશ ઠાકોર(ભાજપ) જીત્યા
36ગાંધીનગરગાંધીનગર નોર્થરીટાબેન પટેલ(ભાજપ) જીત્યા
37ગાંધીનગરમાણસાજયંતી પટેલ(ભાજપ) જીત્યા
38ગાંધીનગરકલોલબકાજી ઠાકોર(ભાજપ) જીત્યા
39અમદાવાદવિરમગામહાર્દિક પટેલ(ભાજપ) જીત્યા
40અમદાવાદસાણંદકનુભાઈ પટેલ(ભાજપ) જીત્યા
41અમદાવાદઘાટલોડિયાભૂપેન્દ્ર પટેલ(ભાજપ) જીત્યા
42અમદાવાદવેજલપુરઅમિત ઠાકર(ભાજપ) જીત્યા
43અમદાવાદવટવાબાબૂસિંહ જાદવ(ભાજપ) જીત્યા
44અમદાવાદએલિસબ્રિજઅમિત શાહ(ભાજપ) જીત્યા
45અમદાવાદનારણપુરાજીતેન્દ્ર પટેલ(ભાજપ) જીત્યા
46અમદાવાદનિકોલજગદીશ પંચાલ(ભાજપ) જીત્યા
47અમદાવાદનરોડાડૉ. પાયલ કુકરાણી(ભાજપ) જીત્યા
48અમદાવાદઠક્કરબાપાનગરકંચનબેન રાદડિયા(ભાજપ) જીત્યા
49અમદાવાદબાપુનગરદિનેશ કુશવાહ(ભાજપ) જીત્યા
50અમદાવાદઅમરાઈવાડીડૉ. હસમુખ પટેલ(ભાજપ) જીત્યા
51અમદાવાદદરિયાપુરકૌશિક જૈન(ભાજપ) જીત્યા
52અમદાવાદજમાલપુર-ખાડિયાઈમરાન ખેડાવાલા(કોંગ્રેસ) જીત્યા
53અમદાવાદમણિનગરઅમૂલ ભટ્ટ(ભાજપ) જીત્યા
54અમદાવાદદાણીલીમડા (SC)શૈલેષ પરમાર(કોંગ્રેસ) જીત્યા
55અમદાવાદસાબરમતીડૉ. હર્ષદ પટેલ(ભાજપ) જીત્યા
56અમદાવાદઅસારવા(SC)દર્શના વાઘેલા(ભાજપ)
53,853 વોટથી જીત્યાં
57અમદાવાદદસક્રોઈબાબુ પટેલ(ભાજપ) જીત્યા
58અમદાવાદધોળકાકિરીટ ડાભી(ભાજપ) જીત્યા
59અમદાવાદધંધુકાકાળુ ડાભી(ભાજપ) જીત્યા
60સુરેન્દ્રનગરદસાડા(SC)પરષોત્તમ પરમાર(ભાજપ) જીત્યા
61સુરેન્દ્રનગરલીંબડીકિરીટસિંહ રાણા(ભાજપ) જીત્યા
62સુરેન્દ્રનગરવઢવાણજગદીશ મકવાણા(ભાજપ) જીત્યા
63સુરેન્દ્રનગરચોટીલાશામજી ચૌહાણ(ભાજપ) જીત્યા
64સુરેન્દ્રનગરધ્રાંગધ્રાપ્રકાશ વરમોરા(ભાજપ) જીત્યા
65મોરબીમોરબીકાંતિ અમૃતિયા(ભાજપ) જીત્યા
66મોરબીટંકારાદુર્લભજી દેથરિયા(ભાજપ) જીત્યા
67મોરબીવાંકાનેરજીતુ સોમાણી(ભાજપ) જીત્યા
68રાજકોટરાજકોટ ઈસ્ટઉદય કાનગડ(ભાજપ) જીત્યા
69રાજકોટરાજકોટ વેસ્ટડૉ. દર્શિતા શાહ(ભાજપ) જીત્યા
70રાજકોટરાજકોટ સાઉથરમેશ ટિલાળા(ભાજપ) જીત્યા
71રાજકોટરાજકોટ રૂરલ(SC)ભાનુબેન બાબરિયા(ભાજપ) જીત્યા
72રાજકોટજસદણકુંવરજી બાવળિયા(ભાજપ) જીત્યા
73રાજકોટગોંડલગીતાબા જાડેજા(ભાજપ) જીત્યા
74રાજકોટજેતપુરજયેશ રાદડિયા(ભાજપ) જીત્યા
75રાજકોટધોરાજીમહેન્દ્ર પાડલિયા(ભાજપ) જીત્યા
76જામનગરકાલાવાડ(SC)મેઘજી ચાવડા(ભાજપ) જીત્યા
77જામનગરજામનગર રૂરલરાઘવજી પટેલ(ભાજપ) જીત્યા
78જામનગરજામનગર નોર્થરીવાબા જાડેજા(ભાજપ) જીત્યા
79જામનગરજામનગર સાઉથદિવ્યેશ અકબરી(ભાજપ) જીત્યા
80જામનગરજામજોધપુરહેમંત ખવા(આપ) જીત્યા
81દ્વારકાખંભાળિયામૂળુ બેરા(ભાજપ) જીત્યા
82દ્વારકાદ્વારકાપબુભા માણેક(ભાજપ) જીત્યા
83પોરબંદરપોરબંદરઅર્જુન મોઢવાડિયા(કોંગ્રેસ) જીત્યા
84પોરબંદરકુતિયાણાકાંધલ જાડેજા(અન્ય) જીત્યા
85જૂનાગઢમાણાવદરઅરવિંદ લાડાણી(કોંગ્રેસ) જીત્યા
86જૂનાગઢજૂનાગઢસંજય કોરડિયા(ભાજપ) જીત્યા
87જૂનાગઢવિસાવદરભુપતભાઈ ભાયાણી(આપ) જીત્યા
88જૂનાગઢકેશોદદેવાભાઈ માલમ(ભાજપ) જીત્યા
89જૂનાગઢમાંગરોળભગવાનજી કરગઠિયા(ભાજપ) જીત્યા
90ગીર સોમનાથસોમનાથવિમલ ચુડાસમા(કોંગ્રેસ) જીત્યા
91ગીર સોમનાથતાલાલાભગવાનભાઈ બારડ(ભાજપ) જીત્યા
92ગીર સોમનાથકોડીનાર(SC)ડૉ. પ્રદ્યુમન વાજા(ભાજપ) જીત્યા
93ગીર સોમનાથઉનાકાળુ રાઠોડ(ભાજપ) જીત્યા
94અમરેલીધારીજે. વી. કાકડિયા(ભાજપ) જીત્યા
95અમરેલીઅમરેલીકૌશિક વેકરિયા(ભાજપ) જીત્યા
96અમરેલીલાઠીજનક તળાવિયા(ભાજપ) આગળ
97અમરેલીસાવરકુંડલામહેશ કસવાલા(ભાજપ) જીત્યા
98અમરેલીરાજુલાહિરા સોલંકી(ભાજપ) આગળ
99ભાવનગરમહુવા-શિવા ગોહિલ(ભાજપ) આગળ
100ભાવનગરતળાજાગૌતમ ચૌહાણ(ભાજપ) આગળ
101ભાવનગરગારિયાધારસુધીર વાઘાણી(આપ) જીત્યા
102ભાવનગરપાલિતાણાભીખા બારૈયા(ભાજપ) આગળ
103ભાવનગરભાવનગર રૂરલપરષોત્તમ સોલંકી(ભાજપ) જીત્યા
104ભાવનગરભાવનગર ઈસ્ટસેજલ પંડ્યા(ભાજપ) આગળ
105ભાવનગરભાવનગર વેસ્ટજીતુ વાઘાણી(ભાજપ) જીત્યા
106બોટાદગઢડા(SC)શંભુનાથ ટુંડિયા(ભાજપ) જીત્યા
107બોટાદબોટાદઘનશ્યામ વિરાણી(ભાજપ) આગળ
108આણંદખંભાતચિરાગ પટેલ(કોંગ્રેસ) આગળ
109આણંદબોરસદરમણભાઈ સોલંકી(ભાજપ) આગળ
110આણંદઆંકલાવઅમિત ચાવડા(કોંગ્રેસ) જીત્યા
111આણંદઉમરેઠગોવિંદ પરમાર(ભાજપ) આગળ
112આણંદઆણંદયોગેશ પટેલ(ભાજપ) આગળ
113આણંદપેટલાદકમલેશ પટેલ(ભાજપ) જીત્યા
114આણંદસોજીત્રાવિપુલ પટેલ(ભાજપ) આગળ
115ખેડામાતરકલ્પેશ પરમાર(ભાજપ) જીત્યા
116ખેડાનડિયાદપંકજ દેસાઈ(ભાજપ) જીત્યા
117ખેડામહેમદાવાદઅર્જુનસિંહ ચૌહાણ(ભાજપ) જીત્યા
118ખેડામહુધાસંજયસિંહ મહિડા(ભાજપ) જીત્યા
119ખેડાઠાસરાયોગેન્દ્રસિંહ પરમાર(ભાજપ) આગળ
120ખેડાકપડવંજરાજેશકુમાર ઝાલા(ભાજપ) જીત્યા
121ખેડાબાલાસિનોરમાનસિંહ ચૌહાણ(ભાજપ) જીત્યા
122મહીસાગરલુણાવાડાહજી જાહેર નથી થયું
123મહીસાગરસંતરામપુર(ST)હજી જાહેર નથી થયું
124પંચમહાલશહેરાજેઠાભાઈ આહિર(ભાજપ) જીત્યા
125પંચમહાલમોરવાહડફ(ST)નિમિષા સુથાર(ભાજપ) જીત્યા
126પંચમહાલગોધરાસી. કે. રાઉલજી(ભાજપ) જીત્યા
127પંચમહાલકલોલહજી જાહેર નથી થયું
128પંચમહાલહાલોલહજી જાહેર નથી થયું
129દાહોદફતેપુરા(ST)રમેશ કટારા(ભાજપ) આગળ
130દાહોદઝાલોદ(ST)મહેશ ભૂરિયા(ભાજપ) આગળ
131દાહોદલીમખેડા(ST)શૈલેષ ભાભોર(ભાજપ) આગળ
132દાહોદદાહોદ (ST)કનૈયાલાલ કિશોરી(ભાજપ) જીત્યા
133દાહોદગરબાડા(ST)મહેન્દ્ર ભાભોર(ભાજપ) આગળ
134દાહોદદેવગઢબારિયાબચુભાઈ ખાબડ(ભાજપ) આગળ
135વડોદરાસાવલીકેતન ઇનામદાર(ભાજપ) જીત્યા
136વડોદરાવાઘોડિયાધર્મેન્દ્રસિંહ વાઘેલા(અન્ય) જીત્યા
137વડોદરાડભોઈશૈલેષ મહેતા(ભાજપ) જીત્યા
138વડોદરાવડોદરા સિટી (SC)મનીષા વકીલ(ભાજપ) જીત્યા
139વડોદરાસયાજીગંજકેયૂર રોકડિયા(ભાજપ) જીત્યા
140વડોદરાઅકોટાચૈતન્ય દેસાઈ(ભાજપ) જીત્યા
141વડોદરારાવપુરાબાલકૃષ્ણ શુક્લ(ભાજપ) જીત્યા
142વડોદરામાંજલપુરયોગેશ પટેલ(ભાજપ) જીત્યા
143વડોદરાપાદરાચૈતન્ય ઝાલા(ભાજપ) જીત્યા
144વડોદરાકરજણઅક્ષય પટેલ(ભાજપ) જીત્યા
145છોટાઉદેપુરછોટાઉદેપુર (ST)હજી જાહેર નથી થયું
146છોટાઉદેપુરપાવી જેતપુર(ST)જયંતીભાઈ રાઠવા(ભાજપ) જીત્યા
147છોટાઉદેપુરસંખેડા(ST)અભેસિંહ તડવી(ભાજપ) જીત્યા
148નર્મદાનાંદોદ (ST)ડૉ. દર્શના વસાવા(ભાજપ) જીત્યા
149નર્મદાદેડિયાપાડા (ST)ચૈતર વસાવા(આપ) જીત્યા
150ભરૂચજંબુસરડી. કે. સ્વામી(ભાજપ) જીત્યા
151ભરૂચવાગરાઅરુણસિંહ રાણા(ભાજપ) જીત્યા
152ભરૂચઝગડિયા(ST)રિતેશ વસાવા(ભાજપ) જીત્યા
153ભરૂચભરૂચરમેશ મિસ્ત્રી(ભાજપ) જીત્યા
154ભરૂચઅંકલેશ્વરઈશ્વરસિંહ પટેલ(ભાજપ) જીત્યા
155સુરતઓલપાડમુકેશ પટેલ(ભાજપ) જીત્યા
156સુરતમાંગરોળગણપત વસાવા(ભાજપ) જીત્યા
157સુરતમાંડવી (ST)કુવરજી હળપતિ(ભાજપ) જીત્યા
158સુરતકામરેજપ્રફુલ પાનસેરિયા(ભાજપ) જીત્યા
159સુરતસુરત ઈસ્ટઅરવિંદ રાણા(ભાજપ) જીત્યા
160સુરતસુરત નોર્થકાંતિ બલ્લર(ભાજપ) જીત્યા
161સુરતવરાછા માર્ગકુમાર કાનાણી(ભાજપ) જીત્યા
162સુરતકરંજપ્રવિણ ઘોઘારી(ભાજપ) જીત્યા
163સુરતલિંબાયતસંગીતા પાટીલ(ભાજપ) આગળ
164સુરતઉધનામનુ પટેલ(ભાજપ) જીત્યા
165સુરતમજૂરાહર્ષ સંઘવી(ભાજપ) જીત્યા
166સુરતકતારગામવિનુ મોરડિયા(ભાજપ) જીત્યા
167સુરતસુરત વેસ્ટપૂર્ણેશ મોદી(ભાજપ) જીત્યા
168સુરતચોર્યાસીસંદીપ દેસાઈ(ભાજપ) જીત્યા
169સુરતબારડોલી(SC)ઈશ્વર પરમાર(ભાજપ) જીત્યા
170સુરતમહુવા (ST)મોહન ઢોડિયા(ભાજપ) જીત્યા
171તાપીવ્યારા (ST)મોહન કોકણી(ભાજપ) જીત્યા
172તાપીનિઝર (ST)ડૉ. જયરામ ગામીત(ભાજપ) જીત્યા
173ડાંગડાંગ (ST)વિજય પટેલ(ભાજપ) જીત્યા
174નવસારીજાલોલપોરરમેશ પટેલ(ભાજપ) જીત્યા
175નવસારીનવસારીરાકેશ દેસાઈ(ભાજપ) જીત્યા
176નવસારીગણદેવી(ST)નરેશભાઈ પટેલ(ભાજપ) જીત્યા
177નવસારીવાંસદા(ST)અનંતકુમાર પટેલ(કોંગ્રેસ) જીત્યા
178વલસાડધરમપુર(ST)અરવિંદ પટેલ(ભાજપ) જીત્યા
179વલસાડવલસાડભરત પટેલ(ભાજપ) જીત્યા
180વલસાડપારડીકનુ દેસાઈ(ભાજપ) આગળ જીત્યા
181વલસાડકપરાડા(ST)જીતુભાઈ ચૌધરી(ભાજપ) જીત્યા
182વલસાડઉમરગામ(ST)રમણલાલ પાટકર(ભાજપ) જીત્યા

આ પણ વાંચો – તમારું લાઇટ બિલ ચેક કરો ઓનલાઈન, વાંચો સંપૂર્ણ માહિતી

મહત્વપૂર્ણ લિંક: 

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

રિઝલ્ટ ની તારીખ શું છે?

રિઝલ્ટ જોવાનીની છેલ્લી તારીખ 08 મી ડિસેમ્બર 2022

રિઝલ્ટ જોવાનીની સત્તાવાર વેબસાઇટ શું છે

રિઝલ્ટ જોવાની ની સત્તાવાર વેબસાઇટ https://results.eci.gov.in

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp