ApplyOnline Trending Updates

Tadpatri Sahay Yojana 2023 : ખેડૂતોને સબસીડી દ્વારા સાધન સહાય,  વધુ માહિતી માટે અહીં વાંચો…

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Tadpatri Sahay Yojana 2023 : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ તમામ યોજનાઓ ikhedut portal ઓનલાઈન ફોર્મ સ્વીકારવમાં આવે છે. આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની Online Arji ઓ થાય છે. હાલમાં આઈ-ખેડૂત પોર્ટલ પર Khetivadi ni Yojana માં “તાડપત્રી યોજના” માટે ઓનલાઈન અરજીઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે. ખેડૂતોને ખેતીમાં વિવિધ ઉપયોગ માટે તાડપત્રીનો ઉપયોગ કરી શકે તે હેતુથી આ સહાય આપવામાં આવે છે.

Tadpatri Sahay Yojana 2023 :

યોજનાનું નામTadpatri Sahay Yojana 2023
આર્ટીકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશખેડૂતોને સબસીડી દ્વારા સાધન સહાય
લાભાર્થીગુજરાતના ખેડૂતો
સહાયની રકમકુલ ખર્ચના 50%  અને 75 % અનામત જ્ઞાતીઓને મળશે.
અથવા રૂ.1250- અથવા રૂ.રૂ.1875/- બે માંથી ઓછું હોય
તે સહાય મળશે.
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવીClick કરો.

યોજનાનો હેતુ :

રાજ્યમાં નાના,સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી તે ખૂબ જરૂરી છે. ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે.

જેમાં પાકને થ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહે છે. જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે. આવા વિશેષ ઉદ્દેશ માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.

યોજનાની પાત્રતા :

  • લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવો જોઈએ.
  • અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • Ikhedut Tadpatri Yojana ત્રણ વાર લાભ મળશે.
  • ખેડૂતોઓએ ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.

સહાય માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

  • ખેડૂતનું આધારકાર્ડની નકલ
  • ikhedut portal 7-12
  • રેશનકાર્ડની નકલ
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ
  • વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • જમીનના 7/12 અને 8-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
  • બેંક ખાતાની પાસબુક

Important Link :

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp