Updates Trending

દિવાળી પર લાગશે સૂર્યગ્રહણ, ૨૭ વર્ષ પછી આવો સંયોગ.. આ રાશિઓ પર પડશે ખરાબ અસર

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

દિવાળી પર લાગશે સૂર્યગ્રહણ : જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યગ્રહણને ઘણું મહત્વ આપવામાં આવે છે. જ્યારે તે થાય છે ત્યારે તે દરેક ૧૨ રાશિઓના જાતકોને અસર કરે છે. આ વર્ષે ૨૫ ઓક્ટોબરે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ ગ્રહણ દિવાળીના દિવસે થઈ રહ્યું છે. આવો દુર્લભ સંયોગ ૨૭ વર્ષ પછી બની રહ્યો છે. તે પહેલા વર્ષ ૧૯૯૫ માં પણ આવી જ સ્થિતિ બની હતી.

જણાવી દઈએ કે આ એક આંશિક સૂર્યગ્રહણ છે. દિવાળી પર લાગશે સૂર્યગ્રહણ તેને વલયાકાર >સૂર્યગ્રહણ પણ કહેવામાં આવે છે. તેમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર વધારે હોય છે. તેમાં સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલા ચંદ્ર મધ્યમાં આવી જાય છે. તે કારણે આપણે સૂર્યનો અમુક ભાગ જ જોઈ શકીએ છીએ. તો આ સૂર્યગ્રહણ તમારા પર કેવી અસર કરશે ચાલો જાણીએ.

આ પણ વાંચો

ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ હવેથી ઘરે બેઠા મેળવો...
પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના 2022

સૂર્યગ્રહણ કેટલો સમય ચાલશે: સૂર્યગ્રહણ ૨૫ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ બપોરે ૦૨:૨૯ વાગ્યે શરૂ થશે અને ૦૬.૩૨ કલાકે સમાપ્ત થશે. મતલબ કે આ સૂર્યગ્રહણનો સમયગાળો ચાર કલાક ત્રણ મિનિટનો રહેશે. આ વખતે દિવાળી ૨૪ અને ૨૫ ઓક્ટોબર એમ બે દિવસની રહેશે તેથી તે દિવાળીના દિવસે થશે.

આ વખતે આસો વદ અમાવસ્યા ૨૪ ઓક્ટોબરે સાંજે ૦૫.૨૭ કલાકથી શરૂ થશે અને ૨૫ ઓક્ટોબરે સાંજે ૦૪.૧૮ વાગ્યે સમાપ્ત થશે. સુતક કાળ પણ સૂર્યગ્રહણને કારણે થાય છે. આ સુતક કાળનો સમય ૨૪ ઓક્ટોબરે બપોરે ૦૨.૩૦ વાગ્યાથી ૨૫ ઓક્ટોબરના રોજ સાંજે ૦૪.૨૨ વાગ્યા સુધીનો રહેશે. તમને જણાવી દઈએ કે સૂતકનો સમયગાળો સૂર્યના સમયના ૧૨ કલાક પહેલા શરૂ થાય છે.

દિવાળી પર લાગશે સૂર્યગ્રહણ:

સૂર્યગ્રહણ ૨૫ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ બપોરે ૦૨:૨૯ વાગ્યે શરૂ થશે અને ૦૬.૩૨ કલાકે સમાપ્ત થશે. મતલબ કે આ સૂર્યગ્રહણનો સમયગાળો ચાર કલાક ત્રણ મિનિટનો રહેશે. આ વખતે દિવાળી ૨૪ અને ૨૫ ઓક્ટોબર એમ બે દિવસની રહેશે તેથી તે દિવાળીના દિવસે થશે.

આ પણ વાંચો

PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
રેશનકાર્ડ લિસ્ટ ગુજરાત 2022

આ વખતે આસો વદ અમાવસ્યા ૨૪ ઓક્ટોબરે સાંજે ૦૫.૨૭ કલાકથી શરૂ થશે અને ૨૫ ઓક્ટોબરે સાંજે ૦૪.૧૮ વાગ્યે સમાપ્ત થશે. સુતક કાળ પણ સૂર્યગ્રહણને કારણે થાય છે. આ સુતક કાળનો સમય ૨૪ ઓક્ટોબરે બપોરે ૦૨.૩૦ વાગ્યાથી ૨૫ ઓક્ટોબરના રોજ સાંજે ૦૪.૨૨ વાગ્યા સુધીનો રહેશે. તમને જણાવી દઈએ કે સૂતકનો સમયગાળો સૂર્યના સમયના ૧૨ કલાક પહેલા શરૂ થાય છે.

કન્યા રાશિના જાતકો માટે મોટું નુકસાન થઈ શકે છે. તુલા રાશિના જાતકો શત્રુથી નુકસાન થશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ ગ્રહણ કોઈ મોટું નુકસાન લઈને આવશે. જયારે સૂર્યગ્રહણ ધનરાશિ માટે લાભદાયક સાબિત થશે. આ સાથે મકર રાશિના લોકોને પણ ઘણી ખુશીઓ મળશે. કુંભ રાશિના લોકોના માન-સન્માનમાં ઘટાડો થશે. મીન રાશિના જાતકોને ઘણું કષ્ટ સહન કરવું પડશે.

આ પણ વાંચો

સૂર્યગ્રહણ ની તમામ માહિતી ની pdf

નોંધ – Disclaimer – ડિસ્ક્લેમર : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. માહિતીએપ તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો

દિવાળી પર લાગશે સૂર્યગ્રહણ, ૨૭ વર્ષ પછી આવો સંયોગ.. આ રાશિઓ પર પડશે ખરાબ અસર
દિવાળી પર લાગશે સૂર્યગ્રહણ, ૨૭ વર્ષ પછી આવો સંયોગ.. આ રાશિઓ પર પડશે ખરાબ અસર

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp