Updates ApplyOnline Trending

સરકારી ભરતી: SBI ભરતી 2023 | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 | State Bank OF India Bharti 2023

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

SBI ભરતી 2023 | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા  વિવિધ જગ્યા માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન મોડમાં હાથ ધરવામાં આવી છે. આમાં અરજી કરવા માટે, ઉમેદવારો SBI વેકેન્સીની અધિકૃત વેબવે સાઇટ sbi.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આમાં અરજી કરતા પહેલા હે વેબવે સાઈટ પર જઈને નોટિફિકેશન ચેક કરો. આ આર્ટિકલ તમે સરકારીમાહિતીના માધ્યમ થી વાંચી રહિયા છે. (સરકારીમાહિતી ડોટ કોમ) દ્વારા ચલાવવામાં આવે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 હાઇલાઇટ્સ

સંસ્થા નુ નામસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ1031
છેલ્લી તારીખ30/04/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://sbi.co.in/
SBI ભરતી 2023
SBI ભરતી 2023

SBI ભરતી 2023 – ખાલી જગ્યાઓ

એસ.નંપોસ્ટનું નામખાલી જગ્યાઓ
1.ચેનલ મેનેજર ફેસિલિટેટર821
2.ચેનલ મેનેજર સુપરવાઈઝર172
3.સહાયક અધિકારી38

આ પણ વાંચો

Job Update : ગુજરાત ભરતી 2023  @Sarkarimahiti.net પર
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ

લાયકાત અને વય મર્યાદા

  • પાત્રતા માપદંડ (ઉંમર, પાત્રતા, અનુભવ વગેરે), આવશ્યક ફી અને અન્ય વિગતો બેન્કની વેબસાઈટ https://banksbi/web/careers પર ઉક્ત ઉલ્લેખિત વિગતવાર જાહેરાત

SBI ભરતી 2023 પગાર ધોરણ

ચેનલ મેનેજર ફેસિલિટેટરરૂ.36,000/- દર મહિને
ચેનલ મેનેજર સુપરવાઈઝરરૂ.41,000/- દર મહિને
સહાયક અધિકારીરૂ.41,000/- દર મહિને

SBI ભરતી 2023માં કેવી રીતે અરજી કરવી ?

તમે આ જગ્યા માટે ઓનલાઈન અરજી https://banksbi/web/careers કરી શકો છો. અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો.

  • સ્ટેપ 1- અરજી ફોર્મભરવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબવે સાઇટ- sbi.co.in પર જાઓ.
  • સ્ટેપ 2- આ પછી Current Vacanciesની લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3- હવે State Bank of India https://bank.sbi/web/careers#lattest લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 4- પહેલા મોબાઈલ નંબર અને ઈમેલની મદદથી રજીસ્ટ્રેશન કરો.
  • સ્ટેપ 5- નોંધણી પછી, તમે અરજી ફોર્મભરી શકો છો.
  • સ્ટેપ 6- એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ પછી, પ્રિન્ટ આઉટ લો

SBI ભરતી 2023 – મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ01 એપ્રિલ 2023
ઓનલાઈન અરજીની અંતિમ તારીખ30 એપ્રિલ 2023

મહત્વપૂર્ણ લિંક: 

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

SBI ભરતી 2023 ની છેલ્લી તારીખ શું છે?

SBI ભરતીની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2023 છે

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે

સત્તાવાર વેબસાઇટ https://recruitment.bank.sbi/crpd-rs-2023-24-02/apply છે

લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી સરકારીમાહિતી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ સરકારીમાહિતી) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp