ST Bus Connection Pass Yojana : એપ્રેન્ટીસને પણ હવે એસ.ટી બસનો કન્સેન્શન પાસ અપાશે. ગુજરાતમાં વિવિધ કંપનીઓ,જીઆઈડીસી અને વિવિધ ફેકટરીઓ-ઉદ્યોગોમાં ભણવા સાથે કામ કરતા એપ્રેન્ટીસને પણ હવે એસ.ટી બસનો કન્સેશન પાસ મળશે.જેમાં રાજ્યના અંદાજે ૨૦ હજાર જેટલા એપ્રેન્ટીસને બસ પાસનો લાભ આપવામા આવશે અને ૩૦ કિ.મીથી વધુના અંતરથી અવર જવર કરતા એપ્રેન્ટીસને આવવા અને જવા એમ બે સમય માટે માસિક ૨૫ દિવસ માટેનો પાસ મળશે.
Table of Contents
ST Bus Connection Pass Yojana
યોજનાનું નામ | ST Bus Connection Pass Yojana |
આર્ટિકલ નું નામ | ST Bus Connection Pass Yojana 2023 |
આર્ટિકલ કેટેગરી | Yojana , Sarkari Result |
કોને લાભ મળશે | એપ્રેન્ટીસ કરતા ઉમેદવારોને |
gsrtc full form | Gujarat State Road Transport Corporation |
સત્તાવાર વેબસાઈટ | https://gsrtc.in/ |
એપ્રેન્ટીસને પણ હવે એસ.ટી બસનો કન્સેન્શન પાસ :
૩૦ કિ.મીથી વધુના અંતરમાં ગ્રામ્ય વિસ્તારોના અંદાજે ૨૦ હજાર એપ્રેન્ટીસને પાસનો લાભસરકારે ચાલુ વર્ષના બજેટમાં નવી જતુ હતુ. જેથી ગ્રામ્ય વિસ્તારોના એપ્રેન્ટીસ તરીકે એપ્રેન્ટીસ રાજ્ય પરિવહન દ્વારા ઉમેદવારોને લાભ આપવા માટે સરકારે બસ કન્સેશન પાસ યોજના મુકી હતી.જેમાં અંદાજે ૨૦ હજારની મર્યાદામાં ગ્રામ્યના રૂપિયા ૩૪૬૭.૯૭ લાખની જોગવાઈ ઉમેદવારોને કન્સેશન પાસ આપવાનો ઠરાવ કરવામા આવી છે. આ યોજના અંતર્ગત સરકારના સર્વે મુજબ ૧.૨૧ લાખ એપ્રેન્ટીસને રાજ્ય પરિવહન એટલે કે એસટી એપ્રેન્ટીસમાં ૯૦ હજારથી ૧ લાખ જેટલા બસના કન્સેશન પાસનો લાભ અપાશે.
૩૦ કિ.મીથી વધુના અંતરની અવર ગ્રામ્યના દૂરના વિસ્તારોથી આવતા હોઈ જવર માટે કન્સેશન પાસ અપાશે
હાલ શહેરી વિસ્તારોમાંથી એટલે કે ૩૦ કિ.મી.ની રાજ્યમાં ૧.૨૧ લાખ જેટલા એપ્રેન્ટિસ અંદરના વિસ્તારોમાંથી આવે છે.જેથી વિવિધ નાના-મોટા ઉદ્યોગોમાં કામ કરે બાકીના ૨૦ હજાર જેટલા ઉમેદવારો કે છે.જેમાં હજારો એપ્રેન્ટીસ ઉમેદવારો જેઓને ૩૦ કિ.મીથી વધુના અંતરની અવર ગ્રામ્યના દૂરના વિસ્તારોથી આવતા હોઈ જવર માટે કન્સેશન પાસ અપાશે.જો તેઓને મળતુ માસિક સ્ટાઈપેન્ડ પણ ભાડામાં કે આવવા જવાના ખર્ચમાં જ વપરાઈ જતું હતું. બસના ઉમેદવારોની સંખ્યા વધશે તે વધુને પણ લાભ આપવામા આવી શકે છે.
મહત્વપૂર્ણ લિંક્સ :
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપ માં જોડાવો | અહી ક્લિક કરો |