ApplyOnline Trending Updates

SSC GD Bharti 2024: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ 75768 જગ્યાઓ માટે ભરતી જાહેર

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ 75768 જગ્યાઓ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://ssc.nic.in/ પર SSC GD ની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે

નવી દિલ્હી : SSC GD Bharti 2024, સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ ૭૫૭૬૮ જગ્યાઓ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://ssc.nic.in/ પર SSC GD ની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે | SSC GD Recruitment 2023 | https://ssc.nic.in/ Total Vacancies: 75768 | Last Date: 28/12/2023

SSC GD Bharti 2023

ગુજરાત રાજ્યના સરકારી ભરતીની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ દિવાળી પહેલા સમાચાર સામે આવ્યા છે. દિવાળી પછી સ્ટાફ સિલેક્શન કમિશન મોટાપાયે 75768 જગ્યાઓ માટે ભરતી થશે. 17 નવેમ્બરથી ઓજસ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરાવવાની શરુઆત થશે અને 28 ડિસેમ્બર સુધી આ SSC ભરતી ના ફોર્મ ભરાશે

SSC ની ભરતી જાહેરાત 2024

સ્ટાફ સિલેક્શન કમિશન, નવી દિલ્હી દ્વારા જુદા જુદા વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકની કચેરીઓમાં વર્ગ-૩ ના જુદા જુદા તાંત્રિક સંવર્ગોની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી/ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી SSC ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

SSC ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું

આ માટે ઉમેદવારોએ https://ssc.nic.in/ વેબસાઈટ પર અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://ssc.nic.in/ વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.

SSC ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

આ માટે ઉમેદવારોએ https://ssc.nic.in/ વેબસાઈટ પર તા.૨૪/૧૧/૨૦૨૩ થી તા.૨૮/૧૨/૨૦૨૩ (સમય રાત્રીના ૧૧-૦૦ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક:

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp