Updates ApplyOnline Trending

SEB TAT (HS) Exam 2023 Result Notification : http://ojas.gujarat.gov.in

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

SEB TAT (HS) Exam 2023 Result Notification : શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ પ્રાથમિક પરીક્ષા ગુજરાતી માધ્યમ પરીણામનું જાહેરનામું, રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૦૬/૦૮/૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક થી ૦૩.૦૦ કલાક દરમિયાન લેવાયેલ “શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ નું પરીણામ તા.૨૧/૦૮/૨૦૨૩ (સોમવાર) ના રોજ જાહેર કરવામાં આવે છે. જેમાં ૩૫% એટલે કે ૭૦ કે તેથી વધુ ગુણ લાવનાર ઉમેદવાર ને મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થાય છે.

SEB TAT (HS) Exam 2023 Result Notification

મંડળનું નામગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
આર્ટિકલનું નામSEB TAT (HS) Exam 2023 Result Notification
જાહેરનામાં ક્રમાંક:રાપબો/TAT-HS/૨૦૨૩/૧૧૨૭૪-૧૧૩૬૨
SEB નું full ફોર્મState Examination Board
આર્ટિકલની કેટેગરી  Sarkari ResultResult
પરિક્ષા તારીખ૦7/૦8/2023 (રવિવાર) ના રોજ
ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષા ફાઇનલ આન્સર કી જાહેર જાહેર તારીખ20/૦8/2023
ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની આન્સર કીpdf ફાઈલમાં
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલgseb21@gmail.com
ઓફિસિઅલ વેબસાઈટhttp://ojas.gujarat.gov.in

શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક) 2023 પ્રાથમિક પરીક્ષા ગુજરાતી માધ્યમ પરીણામનું જાહેરનામું

રાજય પરીક્ષા બોર્ડના થયેલ સુધારા જાહેરનામાથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા:૦૬/૦૮/૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક થી ૦૩.૦૦ કલાક દરમિયાન અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ ની પ્રાથમિક પરીક્ષા(બહુવિકલ્પ સ્વરૂપ)નું આયોજન કરવામાં આવેલ હતું.


ઉક્ત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ વિદ્યાર્થીઓની OMR કચેરીની વેબસાઈટ www.sebexam.org પર રોજ મુકવામાં આવેલ હતી. પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તા:૦૯/૦૮/૨૦૨૩ ના રોજ કચેરીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી અને આ પરીક્ષાના પ્રશ્નપેપરના કોઈ પ્રશ્ન/પ્રોવિઝનલ આન્સર કીનાં ઉત્તર સામે ઉમેદવાર રજૂઆત કરવા માગતા હોય તો નિયત પત્રકમાં તા.૧૦/૦૮/૨૦૨૩ થી તા.૧૩/૦૮/૨૦૨૩ સુધી તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારો સાથે અત્રેની કચેરીના પોર્ટલ https://teiox.com/tat/ પર મોકલી આપવા સૂચના આપવામાં આવેલ હતી.


ઉમેદવારો દ્વારા પેપરના કોઈ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કી ઉત્તર સામે મળેલ તમામ રજૂઆતોને તજજ્ઞ સમિતિ સમક્ષ મુકવામાં આવેલ હતી. તજજ્ઞ સમિતિ દ્વારા તમામ રજુઆતો અને આધારોની ચકાસણી કર્યા બાદ આ પરીક્ષાની ફાઈનલ આન્સર કી કચેરીની વેબસાઈટ www.sebexam.org પર તા.૧૯/૦૮/૨૦૨૩ ના રોજ મુકવામાં આવેલ હતી.


શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગર તથા તેમાં થયેલ વખતોવખતના સુધારા ઠરાવથી ગુજરાત રાજ્યમાં નોંધાયેલી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ “Teacher Aptitude Test (Higher secondary) TAT-(HS)”-2023 યોજવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે. રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૦૬/૦૮/૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક થી ૦૩.૦૦ કલાક દરમિયાન લેવાયેલ “શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ નું પરીણામ તા.૨૧/૦૮/૨૦૨૩ (સોમવાર) ના રોજ જાહેર કરવામાં આવે છે. જેમાં ૩૫% એટલે કે ૭૦ કે તેથી વધુ ગુણ લાવનાર ઉમેદવાર ને મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થાય છે જેની વિગત નીચે મુજબ છે.

સુચના :

૩૫% એટલે કે ૭૦ ગુણ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર તા.૧૭/૦૯/૨૦૨૩ ના રોજ યોજાનાર મુખ્ય પરીક્ષા આપી શકશે. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા અને મુખ્ય પરીક્ષાની હોલ ટીકીટ માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહશે. પરીણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિગતોની ચકાસણી મુખ્ય પરીક્ષા બાદ ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ :

ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષા ગુજરાતી માધ્યમ પરીણામનું જાહેરનામુંઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp