SBI Junior Associates Bharti 2024 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ 8283 જગ્યાઓ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://bank.sbi/web/careers/current-openings પર SBI ની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે.
નવી દિલ્હી : SBI Junior Associates Bharti 2024, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એસોસિયેટ ૮૨૮૩ જગ્યાઓ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://bank.sbi/web/careers/current-openings પર SBI ની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે | SBI Junior Associates Recruitment 2023 | https://sbi.co.in/Total Vacancies: 8283 | Last Date: 07/12/2023
SBI Junior Associates Bharti 2024
ભારતના બેંકની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ દિવાળી પછી મહત્વના સારા સમાચાર સામે આવ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એસોસિયેટ ૮૨૮૩ જગ્યાઓ માટે ભરતી થશે. 17 નવેમ્બરથી SBI પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરાવવાની શરુઆત થશે અને 28 ડિસેમ્બર સુધી આ SBI ભરતી ના ફોર્મ ભરાશે
SBI ની ભરતી જાહેરાત 2024
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, નવી દિલ્હી દ્વારા જુદા જુદા બ્રાન્ચઓમાં જુનિયર એસોસિયેટ નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી/ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી SBI ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
SBI ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું
આ માટે ઉમેદવારોએ https://bank.sbi/web/careers/current-openings વેબસાઈટ પર અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://bank.sbi/web/careers/current-openings વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.
SBI ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
આ માટે ઉમેદવારોએ https://ibpsonline.ibps.in/sbijaoct23/ વેબસાઈટ પર તા.૧૭/૧૧/૨૦૨૩ થી તા.૦૭/૧૨/૨૦૨૩ દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે.
મહત્વપૂર્ણ લિંક:
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |