ApplyOnline Trending Updates

SBI FD Interest Rates : જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

SBI FD Interest Rates : SBI બેંકમાં 1 લાખની FD પર એક વર્ષમાં કેટલું વ્યાજ મળશે : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રેપો રેટમાં વધારાની અસર એ થઈ છે કે દેશમાં ફિક્સ ડિપોઝીટ (FD) ના વ્યાજદરમાં પણ વધારો થયો છે. હવે FDનું વળતર ખૂબ વધારે થઈ ગયું છે. આજે આપણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પણ અલગ-અલગ મેચ્યોરિટીની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના વ્યાજ દરમાં વધારો કર્યો છે. જેનું એક વર્ષમાં કેટલું વ્યાજ મળશે એની સંપૂર્ણ માહિતી મેળવીશું

જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે

ઘણા લોકો પોતાના બચાવેલ પૈસા રોકતા પહેલા એ જાણવા માંગે છે કે તેમને કેટલા દિવસમાં કેટલું વ્યાજ મળશે. જો તમે SBIમાં FD પર કેટલું વ્યાજ મળશે એ વાત માં મુંઝવતા હોવ તો હવે તમારા વ્યાજની ગણતરી કરવાની સમસ્યા દૂર થઈ ગઈ છે આજે અમે તમને એક વર્ષ દરમિયાન કેટલું વ્યાજ મળશે એની માહિતી આ આર્ટિકલ માં આપીશું . SBIની વેબસાઈટ પર ઉપલબ્ધ FD ડિપોઝિટ કેલ્ક્યુલેટર તમને પાકતી મુદત પર મળનારા વ્યાજ દર અને 1, 2 અથવા 3 વર્ષની મુદત માટે તમારી ફિક્સ ડિપોઝીટના કુલ કેટલું વ્યાજ મળશે એની માહિતી આ આર્ટિકલ માં આપીશું

બેંકના નવા વ્યાજ દરો (SBI FD વ્યાજ દર 2023) 15 ફેબ્રુઆરી 2023 થી અમલમાં આવ્યા છે.

SBI બેંકમાં એક વર્ષમાં રૂ. 6,975 વ્યાજ મળશે

SBIએ હવે 1 વર્ષની પાકતી મુદતવાળી થાપણો પર વ્યાજ દર ઘટાડીને 6.80 ટકા કર્યો છે. SBI ફિક્સ્ડ ડિપોઝિટ કેલ્ક્યુલેટર મુજબ, જો તમે 1 વર્ષ માટે 1 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, તો તમને એક વર્ષમાં 6,975 રૂપિયાનું વ્યાજ મળશે અને મેચ્યોરિટી પર તમને કુલ 1,06,975 રૂપિયા મળશે.

SBI બેંકમાં 2 વર્ષમાં રૂ. 14,888 વ્યાજ મળશે

SBIએ 2 વર્ષની પાકતી મુદતવાળી થાપણો પર વ્યાજ દર 6.75 ટકાથી વધારીને 7 ટકા કર્યા છે. જો તમે 2 વર્ષ માટે 1 લાખ રૂપિયા જમા કરો છો, તો તમને બે વર્ષમાં વ્યાજ તરીકે 14,888 રૂપિયા મળશે.

SBI બેંકમાં 3 વર્ષમાં રૂ. 21,341 વ્યાજ મળશે

SBIએ 3 વર્ષની પાકતી મુદતવાળી થાપણો પર વ્યાજ દર 6.25 ટકાથી વધારીને 6.50 ટકા કર્યા છે. SBI કેલ્ક્યુલેટર મુજબ, આ સમયગાળા દરમિયાન તમને ત્રણ વર્ષની FD પર વ્યાજના રૂપમાં 21,341 રૂપિયા મળશે. આ રીતે, ત્રણ વર્ષ પછી, તમારી રકમ વધીને 121,341 રૂપિયા થઈ જશે.

SBI બેંકમાં 5 વર્ષમાં રૂ. 38,042 વ્યાજ મળશે

ભારતીય સ્ટેટ બેંક હાલમાં 5 વર્ષની પાકતી મુદતવાળી ડિપોઝિટ પર 6.50% વ્યાજ પણ આપી રહી છે. જો તમે 5 વર્ષ માટે 1 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, તો તમને 5 વર્ષમાં વ્યાજ તરીકે 38,042 રૂપિયા મળશે. આ રીતે પાંચ વર્ષમાં તમારા 1 લાખ રૂપિયા વધીને 138,042 રૂપિયા થઈ જશે.

મહત્વપૂર્ણ લિંક્સ :

whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp