SBI Clerk Vacancy 2023: બેંકમાં નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે ખૂબ જ શાનદાર ખબર છે. ભારતીય સ્ટેટ બેંકે હજારો પદો પર ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જેના માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. ઈચ્છુક અને પાત્ર ઉમેદવાર ભરતી અભિયાન માટે સત્તાવાર સાઈટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે.
Table of Contents
SBI Clerk Vacancy 2023
વેકેન્સી ડિટેલ્સઃ આ ભરતી અભિયાન સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં કુલ 8283 જૂનિયર એસોસિએટ્સના પદોને ભરશે.
SBI Clerk Vacancy 2023 યોગ્યતાઃ
આ ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોનું કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાનમાંથી ગ્રેજ્યુએટ હોવું જરુરી છે.
ઉંમર મર્યાદાઃ
ભરતી માટે એપ્લાય કરનારા ઉમેદવારોની ઉંમર ઓછામા ઓછી 20 વર્ષ અને વધારેમા વધારે 28 વર્ષ હોવી જોઈએ. રિઝર્વ્ડ કેટેગરીના ઉમેદવારોને ઉંમર મર્યાદામા છૂટ આપવામા આવશે.
અરજી ફીઃ
એસબીઆઆઈના ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોને 750 રુપિયાનો શુલ્ક આપવો પડશે.
પસંદગી પ્રક્રિયાઃ
ઉમેદવારોની પસંદગી વિભિન્ન ચરણોમા આયોજિત પરિક્ષાના આધારે થશે. અભ્યર્થિયોની પસંદગી માટે પ્રીલિમ્સ પરિક્ષા અને મેન્સ પરિક્ષા આયોજિત કરવામા આવશે.
મહત્વપૂર્ણ લિંક:
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |