ApplyOnline Trending Updates

SBI Bharti 2023: SBI ભરતી 2023, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27/9/2023

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

SBI Bharti 2023 : બેંકમાં કામ કરવું એ દરેક યુવાનોનું સપનું હોય છે.. ત્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સારા સમાચાર લઈને આવ્યું છે. SBIએ 2 હજાર જગ્યા માટે ભરતી બહાર પાડી છે.. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પ્રોબેશનરી ઓફિસરની ભરતી કરવામાં આવશે.. SBI Recruitment 2023 જે માટેની પ્રક્રિયા તમે ઓનલાઈન કરી શકો છો.. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે અરજી કરવા માટે છેલ્લી તારીખ, પોસ્ટનું નામ, અરજી કરવા માટે જરૂરી આધાર પુરાવા અને સર્ટીફિકેટ અને ક્યાંથી અરજી કરશો તે જણાવીએ…

SBI Bharti 2023

ભરતી સંસ્થાSBI બેંક
જગ્યાનુ નામપ્રોબેશનરી ઓફીસર
અરજી મોડઓનલાઇન
નોકરીનું સ્થળઓલ ઇન્ડીયા
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ7-9-2023 થી 27-9-2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકsbi.co.in

SBI Bharti for 2000 Posts

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પ્રોબેશનરી ઓફિસરની ભરતી માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સતાવાર વેબસાઈટ https://sbi.co.in/web/careers/probationary-officers પરથી તમે અરજી કરી શકો છો.. આ અરજી તમે 27મી સપ્ટેમ્બર સુધી કરી શકો છો..

કેવી રીતે કરશો અરજી?

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સતાવાર વેબસાઈટ https://sbi.co.in/web/careers/probationary-officers પરથી તમે અરજી કરી શકો છો.. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા PO પ્રિલિમ્સ એડમિટ કાર્ડ તમને ઓક્ટોબરના બીજા અઠવાડિયે મળષે… જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા PO પ્રિલિમ્સ પરીક્ષા નવેમ્બરમાં અને મુખ્ય પરિક્ષા ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીમાં યોજાઈ શકે છે..

કઈ પોસ્ટ માટે ભરતી

  • સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પ્રોબેશનરી ઓફિસર એટલે કે PO પોસ્ટની ની 2 હજાર ભરતી બહાર પડી છે..

ઉંમર મર્યાદા

  • આ પોસ્ટ પર અરજી કરવા માંગતા ઉમેદવારની લઘુતમ મર્યાદા 21 વર્ષ હોવી જોઈએ… જ્યારે મહત્તમ મર્યાદા 30 વર્ષ હોવી જરૂરી છે..

SBI Bharti 2023 અરજી માટે ફી

  • SBIની જાહેરાત મુજબ સામાન્ય, OBC, EWS ઉમેદવારો માટે અરજી ફી 750 રૂપિયા રાખવામાં આવી છે.. જ્યારે SC, ST અને PWના ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવી નથી..

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ભરતી 3 તબક્કામાં કરવામાં આવશે.. પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યુમાં ઉમેદવારોએ ફરજીયાત હાજર રહેવાનું રહશે.. જે બાદ ઉમેદવારોએ પસંદગી કરવામાં આવશે..

પસંદગી પ્રક્રિયા

SBI PO 2023 Exam Dates: ઉમેદવારોએ નોકરી મેળવવા માટે સૌતી પહેલાં પ્રિલિમ્સ પરીક્ષાને પાસ કરવાની રહેશે. જે બાદ પ્રિલિમ્સમાં પાસ થયેલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવશે. જે ઉમેદવારો મુખ્ય પરીક્ષા પાસ કરશે, તેમને સાઇકોમેટ્રિક ટેસ્ટ, ગ્રુપ એક્સરસાઇઝ અને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઉમેદવારોએ ફેઝ – II અને ફેઝ – IIIમાં અલગ-અલગ પાસિંગ માર્ક્સ મેળવવાના રહેશે.

SBI Bharti 2023 મહત્વપૂર્ણ લિંક્સ

SBI ભરતી નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp