Updates

Samras Hostel Admission 2023 : ગુજરાત સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2023 , શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Samras Hostel Admission 2023 : ગુજરાત સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2023 : ગુજરાત સમરસ છાત્રાલય એડમીશન 2023 : કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ ૨૦૨૩-૨૪નાં શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી https://samras.gujarat.gov.in/ વેબસાઇટ પર તા. ૨૫/૦૬/૨૦૨૩ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

Samras Hostel Admission 2023

સરકારી સંસ્થાનું નામગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી
છાત્રાલયનું નામસમરસ હોસ્ટેલ
જિલ્લોઅમદાવાદ, આણંદ, ભાવનગર, ભુજ, હિંમતનગર, જામનગર, પાટણ, રાજકોટ, સુરત, વડોદરા
અરજી કરવાની છેલ્લી તારીખ25/06/2023
એપ્લિકેશન મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://samras.gujarat.gov.in/

ગુજરાત સમરસ સરકારી છાત્રાલયોમાં પ્રવેશ 2023-24 યાદી

  • રાજકોટ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • અમદાવાદ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • બરોડા સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • સુરત સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • આનંદ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • પાટણ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • ભાવનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • જામનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • ભુજ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • હિમતનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24

આ પણ વાંચો

સરકારી યોજના ગુજરાત 2023
ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર,

ગુજરાત સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2023 એડમીશન નિયમો

  • સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ-૧૨ની ટકાવારીના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. (નોંધઃ વિદ્યાર્થીએ ૫૦ % કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.)
  • વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઇન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિ. ઓનલાઇન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઇટ પર દર્શાવેલ સમયગાળામાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે.
  • જો કોઈ વિદ્યાર્થિની ઓનલાઇન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો/વિગતોમાં તફાવત હશે તો તેવા અરજદારોનો પ્રવેશ રદ કરવામાં આવશે.
  • સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે.
  • સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઇટ પર દર્શાવેલ છે, જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઇટ પર દર્શાવેલ સબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે.
  • ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઇન અરજી કરી શકશે.

આ પણ વાંચો-  આજના કેસર કેરી ભાવ 2023, એક કિલોના હરાજીના ભાવ જાણો ઘરે બૈઠા

સમરસ હોસ્ટેલના જરૂરી દસ્તાવેજો

  • વિદ્યાર્થીનું જાતિ પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • વિદ્યાર્થીની છેલ્લી માર્કશીટ
  • સ્થાનિક વાલી માટે પાસપોર્ટ ફોટા
  • સ્થાનિક વાલી માટે પાસપોર્ટ ફોટો

સમરસ છાત્રાલય 2023 ગુજરાત સમયપત્રક

ઘટનાઓમહત્વપૂર્ણ તારીખો
છેલ્લી તારીખ25/06/2023

કેવી રીતે અરજી કરવી ?

  • ઉપયોગી લિંક નીચેની સત્તાવાર જાહેરાતમાં વાંચો

મહત્વપૂર્ણ લિંક:

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત સમરસ હોસ્ટેલ પ્રવેશ માટેની છેલ્લી તારીખ કઈ છે ?

છેલ્લી તારીખ 25 જૂન 2023

ગુજરાત સમરસ હોસ્ટેલ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

સત્તાવાર વેબસાઈટ https://samras.gujarat.gov.in/

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp