Updates SarkariYojna Trending

સાત ફેરા સમૂહ લગ્ન યોજના । Saat Phera Samuh Lagna । માહિતી અહીંથી મેળવો…

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

સાત ફેરા સમૂહ લગ્ન યોજના : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને આ યોજના આપવામાં આવે છે. અને આ યોજના વિષે સંપૂર્ણ માહિતી જાણવા માટે આ લેખ છેલ્લે સુધી વાંચો.

સાત ફેરા સમૂહ લગ્ન યોજના । Saat Phera Samuh Lagna । સાત ફેરા સમૂહ લગ્ન યોજના ફોર્મ

સાત ફેરા સમૂહ લગ્ન યોજના પાત્રતાના માપદંડ

  • આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- નિયત થયેલ છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા ૧૦ નવયુગલનો સમૂહલગ્ન કાર્યક્ર્મ આયોજક સંસ્થાએ યોજવાનો રહે છે.
  • આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
  • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ થયેલ હોવી જોઇએ.

આ પણ વાંચો

ગેસ કનેક્શન લીધું છે તો તમને ગેસ કનેક્શન સાથે 50 લાખ..
જનનિ શિશુ સુરક્ષા કાર્યક્રમ । Janani Shishu Suraksha...

સાત ફેરા સમૂહ લગ્ન યોજના સહાયનું ધોરણ

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને રૂ.૧૨,૦૦૦/- તથા આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂ.૩૦૦૦/- લેખે (વધુમાં વધુ રૂ.૭૫,૦૦૦/- સુધી) પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે.
  • સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાતફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહે છે.

આ પણ વાંચો

ડિજિટલ રૂપિયો | ઇ-રૂપિયો શું છે? | આ કેવી રીતે કામ...
અનુબંધમ રોજગાર પોર્ટલ 2022, મેળવો તમારા જિલ્લાની...

સાત ફેરા સમૂહ લગ્ન યોજના રજુ કરવાના ડોક્યુમેંટ

  • સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર
  • બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ / રદ કરેલ ચેક(સંસ્થાના નામનો)
  • કન્યાનું આધારકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ અથવા કેન્સલ ચેક (યુવતીના નામનું)

સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQS)

(૧) આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા કેટલા યુગલોનો સમૂહ લગ્ન યોજવો પડે?
– ઓછામાંઓછા ૧૦ નવયુગલોનો સમૂહલગ્નનો કાયયક્રમ યોજવો પડે.

(૨) સમૂહ લગ્ન આયોજક સંસ્થાને કેટલી સહાય મળે ?
– યુગલ દીઠ રૂ.૩,૦૦૦/- ની સહાય (રૂ. ૭૫,૦૦૦/-ની મયાયદામાં) તથા પ્રશસ્સ્તપત્ર
આપવામાં આવે છે.

(૩) સમૂહ લગ્નમાં જોડાનારને કુંવબાઇનું મામરૂ યોજના હેઠળ સહાય મળી શકે?
– હા. કુવરબાઈનું મામેરુ યોજનાનો લાભ પણ મળવાપાત્ર છે.

(૪) સહાય કઇ રીતે મળે ?
– DBT ( Direct Bank Transfer) દ્રારા કન્યાનેરૂ.૧૨,૦૦૦/-ની સહાય ચુકવવામાં આવે
છે.

(૫) આ યોજનાનો લાભ લેવા માટે કેવા પુરાવા રજુ કરવા પડે છે ?
(૧) સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર
(૨) બેંક ખાતાની સ્વગત દશાયવતી પાસબુકના પાનાની નકલ / રદ કરેલ ચેક
(સંસ્થાના નામનો)
(૩) કન્યાનું આધારકાડય
(૪) કન્યાના સ્પતા/વાલીનો વાર્ષયક આવકનો દાખલો
(૫) લગ્ન નોંધણી પ્રમાણપત્ર
(૬) બેંક ખાતાની સ્વગત દશાયવતી પાસબુકના પાનાની નકલ અથવા કેન્સલ ચેક
(યુવતીના નામનું)

(૬) યુવક સામાસ્જક અને શૈક્ષસ્ણક રીતે પછાત વગય પૈકીનો ન હોય તો સહાય મળવાપાત્ર
છે.
– હા, કન્યાની જાસ્ત સામાસ્જક અને શૈક્ષસ્ણક રીતે પછાત વગયની અને આર્થયક પછાત વગયની હોવી જરૂરી છે.

મહત્વપૂર્ણ કડીઓ

એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહિયાં ક્લિક કરો
સાત ફેરા સમૂહ લગ્ન યોજના Application Formઅહિયાં ક્લિક કરો
સાત ફેરા સમૂહ લગ્ન યોજના
સાત ફેરા સમૂહ લગ્ન યોજના

આ પણ વાંચો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા કેટલા યુગલોનો સમૂહ લગ્ન યોજવો પડે?

ઓછામાંઓછા ૧૦ નવયુગલોનો સમૂહલગ્નનો કાયયક્રમ યોજવો પડે.

સત્તાવાર વેબસાઈટ કઈ છે?

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ sarkarimahiti.net/ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp