સરકારી ભરતી: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં ભરતી 2023 : તાજેતર માં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં ભરતી 2023 દ્વારા10 પાસ થી લઈ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી કુલ 4374 જગ્યાઓ પર બંમ્પર ભરતી માટે ની જાહેરાત બહાર પાડવા માં આવી છે આ ભરતી માટે જે પણ લોકો અરજી કરવા માંગતા હોય તે સતાવાર વેબસાઈટ ની મદદ થી ફોર્મ ભરી સકે છે. આ આર્ટિકલ તમે સરકારીમાહિતીના માધ્યમ થી વાંચી રહિયા છે , (સરકારીમાહિતી ડોટ કોમ) દ્વારા ચલાવવામાં આવે છે.
Table of Contents
ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં ભરતી 2023
સ્થાનું નામ | ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર |
પોસ્ટનું નામ | અલગ અલગ |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 22 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 24 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 22 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.barc.gov.in/ |
લાયકાત:
પોસ્ટનું નામ | લાયકાત |
શ્રેણી-1 સ્ટાઇપેન્ડરી ટ્રેની | બી.એસ.સી અથવા જે તે ફિલ્ડમાં ડિપ્લોમા |
શ્રેણી-2 સ્ટાઇપેન્ડરી ટ્રેની | 10 પાસ/12 પાસ/આઈટીઆઈ |
ટેક્નિશિયન શ્રેણી-B | 10 પાસ સાથે બોઈલર અટેન્ડન્ટનું સર્ટિફિકેટ |
ટેક્નિકલ ઓફિસર શ્રેણી-C | એમ.એસ.સી અથવા જે તે ફિલ્ડમાં બી.ટેક |
સાઇન્ટિફિક આસિસ્ટન્ટ શ્રેણી-B | બી.એસ.સી ઈન ફૂડ અથવા હોમ સાઇન્સ અથવા ન્યૂટ્રિશિય |
પોસ્ટ પ્રમાણે જગ્યા
Post Name | Vacancy |
Technical Officer | 181 |
Scientific Assistant | 7 |
Technician (Boiler Attendant) | 24 |
Stipendiary Trainee Cat-I | 1216 |
Stipendiary Trainee Cat-II | 2946 |
મહત્વની તારીખ:
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ : 24 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 22 મે 2023
અરજી કઈ રીતે કરવી?
- સાવ પ્રથમ નીચે આપેલ જાહેરાત માં તમારી યોગ્યતા તપાસો
- ત્યાર બાદ નીચે આપેલ ફોર્મ ભરવા માટે ની લીનક પર કિલક કરો
- અરજી ફોર્મ ભરો જરૂરી ફી ભરો
- તમારી અરજી સબમિટ કરો
- પ્રિન્ટ લઇ લો
અરજી કરવા માટે જરૂરી લિંક:
ઓફિસિયલ જાહેરાત | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો
Job Update : ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ
લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી સરકારીમાહિતી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો