RBI Repo Rate : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBIએ લોન લેનારાઓને મોટી રાહત આપી,રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય.
RBI Repo Rate : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોન લેનારાઓને મોટી રાહત આપી
- રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાIએ લોન લેનારાઓને મોટી રાહત આપી છે
- રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
- રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય
RBI MPCની બેઠકમાં વિકસતા મેક્રો ઇકોનોમિક અને નાણાકીય વિકાસ અને દૃષ્ટિકોણના વિગતવાર મૂલ્યાંકન પછી, MPC એ પોલિસી રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો સર્વાનુમતે નિર્ણય લીધો,” RBI ગવર્નર શક્તિકાંત દાસે ઓક્ટોબર 2023 માટે નાણાકીય નીતિ સમિતિના નિવેદનમાં જણાવ્યું હતું.આજે બેઠક પૂરી થયા બાદ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આરબીઆઈ એમપીસીના નિર્ણયો વિશે માહિતી આપી હતી.
મેક્રો ઇકોનોમિક સ્થિરતા અને સર્વસમાવેશક વૃદ્ધિ એ આપણા દેશની વૃદ્ધિના પાયાના સિદ્ધાંતો છે,” RBI ગવર્નર શક્તિકાંત દાસ ઓક્ટોબર 2023 માટે નાણાકીય નીતિ સમિતિના નિવેદનમાં કહે છે.
રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBIએ લોન લેનારાઓને માટે રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો સર્વાનુમતે નિર્ણય લીધો, આજે બેઠક પૂરી થયા બાદ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આરબીઆઈ એમપીસીના નિર્ણયો વિશે માહિતી આપી હતી.
RBI GUIDELINE મહત્વપૂર્ણ લિંક:
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |