Railway Recruitment 2023 : રેલ્વે દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ધોરણ 10 અને 12 પાસ ના આ ભરતીમાં કુલ 530 જેટલી જગ્યાઓ ખાલી પડેલ છે આ ભરતીની તમામ માહિતી માટે આ લેખને તમે સંપૂર્ણ વાંચો આ લેખમાં આપણે આ ભરતી વિશે તમામ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા જરૂરી લાયકાત અરજી કરવાની રીત વગેરે.
Table of Contents
Railway Recruitment 2023 : કુલ જગ્યાઓ
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
સુથાર | 50 |
ફીડર | 113 |
ઈલેક્ટ્રીશિયન | 102 |
મશીનિસ્ટ | 41 |
વેલ્ડર | 165 |
પેઇન્ટર | 49 |
MLT-રેડિયોલોજી | 04 |
MLT-પેથોલોજી તથા PASAA | 04/10 |
શૈક્ષણિક લાયકાત :
આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા લાયકાત 10 અને 12 પાસ પર જે તે ક્ષેત્રમાં આઈટીઆઈ કરેલું હોવું જરૂરી છે. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચવાની સલાહ આપવામાં આવે છે.
પગારધોરણ
પોસ્ટ | પગારધોરણ (સ્ટાઈપેન્ડ) |
ધોરણ-10 પાસ માટે | રૂપિયા 6,000 |
ધોરણ-12 પાસ માટે | રૂપિયા 7,000 |
ITI પાસ માટે | રૂપિયા 7,000 |
વય મર્યાદા
- 15 થી 25 વર્ષ
ઉમેદવારની ઉંમર 30/06/2023 ના રોજ ગણવામાં આવશે.
ઉપલી વય મર્યાદા ઓબીસી ઉમેદવારો માટે 3 વર્ષ, માટે 5 વર્ષ સુધી હળવા છે
SC/ST ઉમેદવારો અને બેન્ચમાર્ક વિકલાંગ વ્યક્તિઓ (PwBD) માટે 10 વર્ષ,
ઉમેદવારો
અરજી કરવાની છેલ્લી તારીખ
- આ ભરતી માટેના ઓનલાઈન ફોર્મ 31 મે 2020 થી શરૂ થઈ ગયેલ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે
અરજી કઈ રીતે કરવી
- સૌપ્રથમ નીચે દર્શાવેલ જાહેરાત લિંકમાં તમારી યોગ્યતા તપાસો
- ત્યારબાદ ભરતી માટેનું ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઈટ https://pb.icf.gov.in/ વિઝીટ કરો.
- વેબસાઈટ ઓપન થયા બાદ Apply” વિકલ્પ પસંદ કરો
- જરૂરી માહિતી ઓનલાઇન ફોર્મ માં ભરો
- જરૂરી ફીની ચૂકવણી કરો
- . તમારી અરજીને કન્ફર્મ કરી દો
- કન્ફર્મ કર્યા બાદ અરજી ફોર્મ ની પ્રિન્ટ લઈ લો
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
Leave a Comment