સરકારી ભરતી: PRL Recruitment 2023: પીઆરએલ અમદાવાદમાં ટ્રેઈનીશિપ પ્રોગ્રામ માટે ITI થી લઈ અનુસ્નાતક માટે ભરતી. આ આર્ટિકલ તમે સરકારીમાહિતીના માધ્યમ થી વાંચી રહિયા છે , (સરકારીમાહિતી ડોટ કોમ) દ્વારા ચલાવવામાં આવે છે.
Table of Contents
PRL Recruitment 2023 | પીઆરએલ ભરતી ઓવરવ્યૂ 2023
સંસ્થાનું નામ | ભૌતિક સંશોધન પ્રયોગશાળા |
પોસ્ટનું નામ | અલગ અલગ |
નોકરીનું સ્થળ | અમદાવાદ, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 15 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 15 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | અલગ અલગ |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.prl.res.in/ |
મહત્વની તારીખ:
મિત્રો, આ ભરતીની નોટિફિકેશન પાછળની તારીખ સ્થાનિક સંશોધન પ્રયોગશાળા દ્વારા જાહેર કરવામાં આવી છે, જે 15 એપ્રિલ 2023 ના દિવસે હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ પણ 15 એપ્રિલ 2023 હતી જ્યાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પોસ્ટ પર આધારિત અલગ અલગ છે જે નીચે મુજબ છે.
પોસ્ટનું નામ | સ્કિલ ટેસ્ટની તારીખ |
લાયબ્રેરી ટ્રેઈની | 24 એપ્રિલ 2023 |
ઓફિસ ટ્રેઈની | 24 એપ્રિલ 2023 |
કમ્પ્યુટર ઓપરેટર ટ્રેઈની | 26 એપ્રિલ 2023 |
ITI ટેક્નિકલ ટ્રેઈની | 26 એપ્રિલ 2023 |
કુલ ખાલી જગ્યા:
અમદાવાદના ભૌતિક સંશોધન પ્રયોગશાળામાં વિવિધ પદવીઓ માટે જગ્યાઓ ઉપલબ્ધ છે. લાયબ્રેરી ટ્રેઈની માટે 01, ઓફિસ ટ્રેઈની માટે 11, કમ્પ્યુટર ઓપરેટર ટ્રેઈની માટે 02 અને ITI ટેક્નિકલ ટ્રેઈની માટે 16 જગ્યાઓ ખાલી છે. ઉમેદવારો અનેક પદવીઓ માટે અરજી કરી શકે છે. ખાલી જગ્યાઓ સંબંધિત પોસ્ટમાં ઉપલબ્ધ છે તેની માહિતી માટે નોટિફિકેશન પણ ઉપલબ્ધ છે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ફિજિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ દ્વારા લાયબ્રેરી ટ્રેઈની, ઓફિસ ટ્રેઈની, કમ્પ્યુટર ઓપરેટર ટ્રેઈની તથા ITI ટેક્નિકલ ટ્રેઈની ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
કેટલી લાયકાતજરૂરી છે ભરતી માટે
દોસ્તો , PRL અમદાવાદ ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની તમામ માહિતી તમને નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ કેટલોછે ?
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની એક ટ્રેઇનીશીપ પ્રોગ્રામ ઉમેદવારો માટે ઉપલબ્ધ છે, જેમાં પસંદગી થયા પછી સંબંધિત ઉમેદવાર એપ્રેન્ટિસ એક્ટ 1961 પ્રમાણે સ્ટાઈપેન્ડ ચુકવવાની જરૂર હશે, જેની વિગતો નીચેના ટેબલમાં આપી છે.
પોસ્ટનું નામ | સ્ટાઈપેન્ડની રકમ |
લાયબ્રેરી ટ્રેઈની | રૂપિયા 29,000 |
ઓફિસ ટ્રેઈની | રૂપિયા 23,500 |
કમ્પ્યુટર ઓપરેટર ટ્રેઈની | રૂપિયા 23,500 |
ITI ટેક્નિકલ ટ્રેઈની | રૂપિયા 17,500 |
અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:
મિત્રો જો તમે આ ભરતીમાં અરજી કરવા ઈચ્છા ધરાવો છો તો તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે..
- અરજી ફોર્મ (ભરેલું)
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- તમામ માર્કશીટ
- એલસી
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- જાતિનો દાખલો
- તથા અન્ય
કઈ રીતે થાય છે ઉમ્મીદવારો ની પસંદગી : અહીંયા જુઓ પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં જોડાવવા માટે તમને PRL અમદાવાદની વેબસાઇટથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે. તે પછી, સ્કિલ ટેસ્ટ માટે તારીખ આવશે જેમાં તમને બોલાવવામાં આવશે. સ્કિલ ટેસ્ટ તારીખો સત્તાવાર વેબસાઇટ થી જાણી શકાય છે. ઉમેદવારને પસંદગી સ્કિલ ટેસ્ટ આપ્યા બાદ12 મહિના અથવા 1 વર્ષની સુધી જ કરી શકાશે. વધુ માહિતી માટે જાહેરાત વાંચી શકો શો.
અરજી કઈ રીતે કરવી?
દોસ્તો , તમે આ ભરતીના પાઠ્યક્રમમાં તમારે ઓફલાઈન કે ઓનલાઇન અરજી કરવાની જરૂર નથી. તમારે ફક્ત અરજી ફોર્મ ડાઉનલોડ કરી તેને હાથથી ફરી તેની સાથે જરૂરી પુરાવાઓ જોડી સ્કિલ ટેસ્ટ માં રૂબરૂ હાજર રહેવાનું રહેશે
અરજી કરવા માટે જરૂરી લિંક:
ઓફિસિયલ જાહેરાત | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો
Job Update : ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ
લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી સરકારીમાહિતી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો