Post Office Accident Insurance Scheme : PMJJBY એ એક વર્ષની જીવન વીમા યોજના છે જે અંતર્ગત કોઇપણ કારણોસર થતા મૃત્યુને આવરી લેવામાં આવે છે. તેને દર વર્ષે રિન્યૂ કરવામાં આવે છે.આજના ઝડપી યુગમાં વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેવા સમયે ભારતીય ટપાલ વિભાગ દ્વારા અકસ્માતના કારણે પરીવારમાં આવતી મુશ્કેલીને નિવારવા માટે અને પરીવારને આર્થિક સંકણામણને કારણે આવતી મુશ્કેલીના નિવારણ માટે Post Office Accident Insurance Scheme અમલમાં મુકેલ છે.
Post Office Accident Insurance Scheme :
યોજના | Post Office Accident Insurance Scheme |
વિભાગ | ભારતીય ટપાલ વિભાગ |
પેટા વિભાગ | પોસ્ટ ઓફીસ, (બ્રાન્ચ ઓફીસ, તમામ) |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | તમામ ભારતીય |
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? | તમામ |
Official Website | https://www.indiapost.gov.in |
કેવી રીતે ઓનલાઈન અરજી કરવી | પોસ્ટ ઓફીસની મુલાકાત લેવી જરૂરી છે. |
ડોકયુમેંટ :
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
મળવાપાત્ર લાભ :
- પરીવહન રૂ. 25,000/-
- મળવાપાત્ર શૈક્ષણિક લાભ રૂ. 1,00,000/-
- ઓપીડી રૂ. 30,000/- સુધી ફિક્સ
- આકસ્મિક મૃત્યુ રૂ. 10,00,000/-
મહત્વપૂર્ણ લિંક : –
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |