PM Kisan 15th Installment: ખેડૂતો એટલે અન્નદાતા કહેવાય છે.જેના કારણે માનવ જીવન ટકી રહ્યું છે.સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલ મા મૂકે છે અને તેના થી દેશ નાં કિસાનો ને ખુબજ લાભ મળે છે. અને તેઓ આર્થિક અને સામાજિક અને તમામ ક્ષેત્રે તેમનો વિકાસ થાય છે.
આજે આપડે આવી જ એક યોજના PM kisan 15th Installment How to Check 2023 એટલે કે ખેડૂતો પીએમ કિસાન યોજના મા તેઓ નો 15મો હપ્તો કઈ રીતે ચેક કરી શકશે તેની માહિતી મેળવવાના છીએ.આ યોજના હેઠળ સરકાર ટૂંક સમયમાં 15માં હપ્તાની રકમ આપવા જઈ રહી છે.
PM Kisan 15th Installment
યોજના નું નામ | પ્રધાનમંત્રી કિસાન યોજના 2023 |
સહાય | 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
લાભાર્થી | દેશ નાં ખેડૂતો |
કેટલામો હપ્તો | 15મોં હપ્તો |
સરકાર આ સહાય નાના ખેડૂતોને ત્રણ હપ્તામાં આપવામાં તૈયારીમાં છે. આવનારી ૨૦૨૪ પહેલાં ભારત સરકાર દ્વારા ખેડૂતોને છ હજાર રુપિયાથી વધારીને આઠ હજાર રુપિયા આપશે.
ખેડૂતોના ખાતામાં 15 મા હપ્તાની સહાય જમા થઈ છે કે નહિં? તે ચેક કેવી રીતે કરવું.
- હપ્તાનું સ્ટેટસ જોવા માટે, તમે PM કિસાનની વેબસાઇટ પર જાઓ.
- ➥હવે Farmers Corner પર ક્લિક કરો.
- ➥હવે Beneficiary Status વિકલ્પ પર ક્લિક કરો.
- ➥હવે તમારી સાથે એક નવું પેજ ખુલશે.
- ➥અહીં તમે તમારો આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરો.
- ➥આ પછી તમને તમારા સ્ટેટસ વિશે સંપૂર્ણ માહિતી મળશે.
નવા લિસ્ટ માં નામ છે કે નહિ અહીંથી જુઓ
- ➥સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- ➥અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.
- ➥અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
- ➥વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.
- ➥આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં
લિસ્ટમાં નામ ચેક કરવા માટે | અહીં ક્લિક કરો |
2000 રૂપિયા જમા થયા કે નહિ જોવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વપૂર્ણ લિંક
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |