Phone Battery Setting For Fast Charging : આ સેટિંગ એક વાર અવશ્ય ટ્રાય કરો : આજ કાલ દરેક વ્યક્તિ ને ફોન વગર ચાલતું નથી અને પોતાના અનેક પ્રકારોના કામ ફોનથી પુરા કરતા હોય છે, પરંતુ આ બધું કરવામાં ફોન ની બેટરી પુરી થઇ જતી હોય છે. પરંતુ હવે આ પ્રોબ્લેમ નું સોલ્યુસન આવી ગયું છે. અહી તમને એક સેટિંગ જણવા જઈ રહ્યા છીએ જેનાથી તમારા ફોનની બેટરી ઝડપથી ચાર્જ થઇ શકે, તો આ સેટિંગ એક વાર અવશ્ય ટ્રાય કરો. જેથી તમારો ફોન ફટાફટ ચાર્જ થઇ જશે.
Phone Battery Setting For Fast Charging :
- સૌ પ્રથમ about phone માં જાવ.
- પછી સૌથી નીચે Build Number પર 7-8 વાર ટેબ કરો.
- ત્યારબાદ ડેવલોપર નામનું ઓપ્શન આવશે જેમાં ફોન સાથે જોડાયેલ કેટલાક સિક્રેટ સેટિંગ હોય છે.
- હવે જે Developer ઓપ્શન આવ્યું છે તેને ઓપન કરી લ્યો
- પછી ત્યાં સેકન્ડ રાઈટ ઓપ્શન હશે તેને ટોપ રાઈટથી ઓન કરો,
- Developer ઓપ્શનમાં નેટવર્કિંગના ઓપ્શનમાં USB Configuration વિકલ્પ આપવામાં આવ્યો હોય છે, તેને ON કરી લ્યો, જેમાં MTP ઓટો સિલેક્ટ કરી લ્યો.
- અહીથી જ આપને ચાર્જીંગ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહે છે.
ફાસ્ટ ચાર્જીંગ કરવા આ સ્ટેપ ફોલો કરો :
- Developer ઓપ્શનમાં જાવ
- USB Configuration ઓપ્શનમાં જાવ
- MTP સિલેક્ટ કરો
- આ સ્ટેપને ફોલો કર્યા બાદ ચાર્જીંગને સિલેક્ટ કરીને Developer ઓપ્શનની બહાર નીકળી જાવ,
- આ રીતે આપનો ફોન ઝડપથી ચાર્જ થઇ જશે.
મહત્વપૂર્ણ લિંક્સ :
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Leave a Comment