PAN Aadhaar Linking Check : પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થયેલું છે કે નહીં, આધાર-પાન કાર્ડ લીંક: સરકારે ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવા સહિતની કેટલીક સુવિધાઓનો લાભ લેવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક કરવુ ફરજિયાત બનાવ્યું છે. જે માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો આ નહીં કર્યું હોય તો તમે ITR પણ નહીં ભરી શકો. ત્યારે આ રીતે તમે ઓનલાઇન ચેક કરી શકો કે તમારા પાન અને આધાર લિંક થયેલા છે કે નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના આદેશો મુજબ જો પાનને આધાર સાથે જોડવામાં નહીં આવે તો પાન કાર્ડ 31 માર્ચ, 2023 પછી De Active બની જશે.
રાજ્ય | દેશ નાં તમામ રાજ્ય |
ઉદ્દેશ | પાનકાર્ડ જોડે આધારકાર્ડ લિંક છેકે નહિ? |
લિંક નો પ્રકાર | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 31 માર્ચ 2023 |
સતાવાર વેબસાઈટ | https://www.incometax.gov.in/iec/foportal/ |
Table of Contents
આધાર અને પાન કાર્ડ લીંક
આમ તો મોટા ભાગના લોકોએ આધાર નંબર પાન કાર્ડ સાથે લીંક કરેલા છે પરંતુ અનેક લોકોને ખબર નથી હોતી કે તેમનું આધાર-પાન સાથે લિંક છે કે નહીં? આ માહિતી ખૂબ જ સરળતાથી જાણી શકાય છે. PAN Aadhaar Linking Check 2023 આ માટે તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફીસીયલ વેબસાઇટ પર ચેક કરવા જવું પડશે.
આ પણ વાંચો : ફ્રી આધાર કાર્ડ અપડેટઃ મફતમાં આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરો, સરનામું, ફોન નંબર બદલવા માટે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ
આધારની સાથે તમારો પાન કાર્ડ કઈ રીતે લીંક કરવો
- https://www.incometax.gov.in/iec/foportal પર જાઓ,
- ‘Quick Links’ સેકસન હેઠળ ‘Link Aadhaar’ વિકલ્પ પર ક્લીક કરો.
- ત્યારબાદ આધાર નંબર અને ચૈન નંબર રજૂ કરો તેમજ સ્કીન પર આપેલ નિર્દેશોનું પાલન કરીને E-Pay Tax functionality ના માધ્યમથી રૂા. ૧૦૦૦/- વિલંબ ફીની ચુકવણી કરો.
- એક વખત ચૂકવણી પ્રક્રિયા પૂરી થયા પછી ફરીવાર Link Aadhaar સેકશન પર જાઓ અને પોતાનું નામ, મોબાઈલ નંબર આધાર નંબર એન ચૈન નંબર લખો.
- I agree to validate my Aadhaar Details’ વિકલ્પની પસંદગી કરીને વિગતને સત્યાપિત કરો અને Link Aadhaar વિકલ્પ પર ક્લીક કરો.
- તમારા મોબાઈલ પર પ્રાપ્ત ઓટીપીને રજૂ કરો અને લીંક કરવાની પ્રક્રિયાને પૂરી કરવા માટે “Validate’ પર ક્લીક કરો.
આ પણ વાંચો : સરકારી ભરતી : ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર
પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ કઈ છે ?
- પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે
મહત્વપૂર્ણ લિંક પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક :
લિંક છે કે નહિ ચેક કરો | અહીં ક્લિક કરો |
ઓનલાઇન લિંક કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક માટેની સત્તાવાર વેબસાઇટ શું છે
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક માટેની સત્તાવાર વેબસાઇટ https://www.incometax.gov.in/iec/foportal/ છે.
પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ કઈ છે ?
પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે