Updates ApplyOnline Trending

શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) 2023 મુખ્ય પરીક્ષાની ઓનલાઈન ગુણ ચકાસણી બાબત : જરૂરી સૂચનાઓ..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) 2023 મુખ્ય પરીક્ષાની ઓનલાઈન ગુણ ચકાસણી માટેની જરૂરી સુચના
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરના તા.૦૨/૦૮/૨૦૨૩ના જાહેરનામાંથી શિક્ષક અભિરૂચિ કસોટી(માધ્યમિક)-૨૦૨૩ની મુખ્ય પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવેલ છે. જે ઉમેદવારો ગુણ ચકાસણી કરાવવા ઇચ્છતા હોય તેઓ રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે તારીખ:૦૮/૦૮/૨૦૨૩ થી તારીખ:૨૨/૦૮/૨૦૨૩ દરમિયાન કચેરી સમય(રજાના દિવસ સિવાય) રૂબરૂમાં અરજી કરી શકશે તેમ જણાવેલ હતુ. હવે ઉમેદવારો તારીખ:૧૦/૦૮/૨૦૨૩ થી તારીખ:૨૫/૦૮/૨૦૨૩ દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર પણ ઓનલાઈન ગુણ ચકાસણીની માટેનું અરજી ફોર્મ અને ગુણ ચકાસણી માટેની ફી ભરી શકશે જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી.

શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) 2023 મુખ્ય પરીક્ષાની ઓનલાઈન ગુણ ચકાસણી બાબત :

મંડળનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર
આર્ટિકલનું નામશિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) 2023 મુખ્ય પરીક્ષાની ઓનલાઈન ગુણ ચકાસણી બાબત
આર્ટિકલની કેટેગરી Sarkari Result , Result
ગુણ ચકાસણી10/08/2023 થી તારીખ:25/08/2023
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલgseb21@gmail.com
ઓફિસિઅલ વેબસાઈટhttps://www.sebexam.org/

શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) 2023 ઓનલાઈન ગુણ ચકાસણી સૂચનાઓ :

  • જે ઉમેદવાર ગુણ ચકાસણીનું અરજી ફોર્મ અને ફી બન્ને ભરશે તે ઉમેદવારની જ ગુણ ચકાસણી કરવામાં આવશે.
  • જે ઉમેદવાર ગુણ ચકાસણી માટેની ફી ભરશે નહી તે ઉમેદવારની ગુણ ચકાસણી કરવામાં આવશે નહી.
  • ઉમેદવાર એક જ વાર ગુણ ચકાસણી માટેનું ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે.
  • ગુણ ચકાસણી માટે ઓનલાઈન ભરેલ ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહી.
  • ગુણચકાસણીના અંતે ઉમેદવારોને પત્રથી જાણ કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક્સ :

ઓનલાઈન ગુણ ચકાસણી જાહેરનામુંઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp