Updates ApplyOnline Trending

સરકારી ભરતી : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ભરતી | વિવિધ જગ્યાઓ ઉપર બમ્પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ વિગત…

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

સરકારી ભરતી : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ભરતી , Post, last date, Notification : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર સુધીની પોસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ભરતી અંગે શૈક્ષણિક લાયકાત, અનુભવ, પોસ્ટની વિગત વાર વિગતો જાણવા માટે ઉમેદારો https://ojas.gujarat.gov.in/ વેબસાઇટની મુલાકાત ચોક્કસ લેવી.

આ ભરતીમાં સિવિલ એન્જીનીયરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે. પસંદગી પામેલા ઉમેદવારોને માસિક રૂપિયા 38,090 નો પગાર આપવામાં આવશે. આ ભરતીમાં કુલ 26 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ

સંસ્થાનું નામગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ
આર્ટિકલનું નામસરકારી ભરતી
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
પોસ્ટનું નામસિવિલ એન્જીનીયરની પોસ્ટ પર ભરતી
છેલ્લી તારીખ10 ઓગસ્ટ 2023
અરજી પ્રકારઓનલાઈન
ઓફિસિઅલ વેબસાઈટhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ : ભરતી માટે વિવિધ પોસ્ટની માહિતી

જો તમે સિવિલ એન્જીનીયરીંગ કર્યુ હોય અને સરકારી નોકરી કરવા માંગતા હોવ તો તમારા માટે એક સારી તક આવી છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા સિવિલ એન્જીનીયરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે. આ માટેની નોટિફિકેશન 26 જુલાઇના રોજ બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2023 છે.

પોસ્ટ અને પગાર ધોરણ

આ ભરતીમાં સિવિલ એન્જીનીયરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે. પસંદગી પામેલા ઉમેદવારોને માસિક રૂપિયા 38,090 નો પગાર આપવામાં આવશે. આ ભરતીમાં કુલ 26 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે બી.ઈ ઈન સિવિલ અથવા બી.ટેક ઈન સિવિલ એન્જીનીયરીંગ કરેલું હોવું જોઈએ.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા પાસ કરવાની રહેશે ત્યાર બાદ પસંદગી પામેલા ઉમેદવારોના પુરાવાઓની ચકાસણી કરવામાં આવશે.

આ રીતે કરવી અરજી

  • આ ભરતીમાં અરજી કરવા માટે વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ વિઝીટ કરો.
  • હવે આ વેબસાઈટ પર આપેલ “Current Advertisement” સેક્શનના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.

મહત્વની તારીખો

છેલ્લી તારીખ10 ઓગસ્ટ 2023

અરજી કરવા માટે જરૂરી લિંક | ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
સરકારી માહિતીના હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp