નર્મદા ડેમ 133 મીટર સાથે 80 ટકા ભરાયો : ડેમની મહત્તમ સપાટી પૂર્ણ કરવા કવાયતઃ ઓગસ્ટનું રુલ લેવલ જાળવવા વીજ ઉત્પાદન ઘટાડાયું .નર્મદા ડેમની જળ સપાટી સીઝનમાં પ્રથમવાર 133 મીટર પાર કરી ગઈ છે. ત્યારે હવે નર્મદા ડેમ ની જળસપાટી પર ધ્યાન આપવામાં આવે છે. કેમકે વરસાદ હવે ઓછો પડે તો પણ નર્મદા ડેમ સપટેમ્બર એની સુધીમાં 138.68મીટર સુધી ભરારો. હવે માત્ર 4.60 મીટર છે. 80ટકા થી વધુ ભરાઈ ગયો છે.
ઓગસ્ટનું રુલ લેવલ જાળવવા વીજ ઉત્પાદન ઘટાડાયું
નર્મદા ડેમ ની જળસપાટી છેલ્લા ત્રણ દિવસ થી 132.60મીટર સ્થિર રાખવામાં આવી હતી જોકે 135મીટર સુધી પહોચાડવા નાં રૂલ લેવલ બે લઈને વીજ મથકો જે 24 કલાક ચલાવવામાં આવતા હતા જેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે તબ્બકાવાર ચલાવવામાં આવી રહી છે અને આવક સામે જાવક ઘટાડી દેવામાં આવી છે. નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં આ વખતે નર્મદા નદીમાં પૂરની સ્થિતિ આવી નથી ઓગસ્ટ મહિનો આવ્યો છતાં પણ હજુ એટલો વરસાદ નથી પડ્યો કે ઉપરવાસમાં પૂર આવે જેના કારણે નર્મદા ડેમ પર પાણીની આવક આ વખતે એક લાખ ક્યુસેક કરતા પણ વધી નથી જેના કારણે આ વખતે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો નથી.
નર્મદા ડેમ 133 મીટર સાથે 80 ટકા ભરાયો
ગેટ ખોલવા પડે તેવી સ્થિતિ પણ નથી આવી આજે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક 80329 ક્યુસેક છે અને કુલ જાવક 43654 છે રીવર બેડ પાવરના તમામ છે. યુનિટ જે 24 ક્લાક ચલાવવામાં આવતા હતાં જેમાં ઘટાડો કરી હવે 12 ક્લાક ચલાવાય રહ્યા છે જેમાંથી મેગાવોટ 15126 મેગાવોટ વીજળી પેદા થઈ રહી છે સરદાર સરોવર નર્મદા ડેમની હવે તેની સંપૂર્ણ રીતે મહત્તમ જળ સપાટી સુધી ભરવાની શરૂઆત આજે સરદાર સરોવર નર્મદા ડેમની કરી દેવામાં આવે છે અને ધીરે ધીરે જળ સપાટી 133.07 મીટર થતા . ડેમની જળ સપાટી વધી રહી છે. સરદાર સરોવરમાં પાણીનો કુલ અને વીજ મથકો છે એ હવે જથ્થો 4015 મિલિયન ક્યુબીક મીટર થઈ ગયો છે.
મહત્વપૂર્ણ લિંક્સ :
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |