ApplyOnline Trending Updates

MDM Tapi Recruitment 2023 : મધ્યાહન ભોજનમાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને એમ.ડી.એમ સુપરવાઈઝરની જગ્યાઓ પર નોકરી મેળવવાની સુવર્ણ તક, પગાર ₹ 15,000 સુધી..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

MDM Tapi Recruitment 2023 : મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝરની જગ્યાઓ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://tapi.gujarat.gov.in/ પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે,અરજી કરવાની છેલ્લી તારીખ 21/12/2023

તાપી : તાપી જિલ્લામાંપી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝરની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.અરજી કરતા પહેલા, ઉમેદવારોએ આવશ્યક લાયકાતો, વય મર્યાદા, અનુભવ, એમ્પ્લોયરનો પ્રકાર અને આ પોસ્ટ્સ માટે મહેનતાણું સંબંધિત માહિતી/માર્ગદર્શિકા વાંચવી જોઈએ. પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજનામાં અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.

MDM Tapi Recruitment 2023

તાપી જિલ્લામાં પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ ૧૧ માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.

MDM તાપી ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું

આ માટે ઉમેદવારોએ અરજી ફોર્મ, નિમણુંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજનાની કચેરી, બ્લોક નં. ૧-૨, તાપી- – વ્યારામાંથી https://tapi.gujarat.gov.in/circulars અને https://tapi.nic.in/document-category/others/ પરથી મેળવી શકાશે.

મધ્યાહન ભોજન તાપી ભરતી ૨૦૨૩

અરજી રજિસ્ટર્ડ પોસ્ટ એડી/સ્પીડ પોસ્ટ દ્વારા નિયત ફોર્મેટમાં મોકલવાની રહેશે. નિયત સમય પછી મળેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં.આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પી.એમ. પોષણ યોજનાનું નોટીસ બોર્ડ મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવનાર ઉમેદવારોના પ્રમાણપત્રોની મુલાકાત/ ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પી. એમ. પોષણ યોજના TAPI દ્વારા લેખિત/ઈ-મેલ દ્વારા જણાવવામાં આવશે.

MDM Tapi Bharti 2023 અરજી મોકલવાનું સરનામું

આ માટે ઉમેદવારોએ અરજી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, પી.એમ. પોષણ યોજના, બ્લોક નં.1-2, કલેક્ટર કચેરી, જિલ્લા સેવા ગૃહ, પાનવાડી વ્યારા, જિલ્લા તાપી

MDM Tapi ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

MDM Tapi ભરતીમાં ઉમેદવારોએ તા ૨૧/૧૨/૨૦૨૩ સુધી દરમ્યાન તમારી અરજી અરજી રજિસ્ટર્ડ પોસ્ટ એડી/સ્પીડ પોસ્ટ દ્વારા નિયત ફોર્મેટમાં મોકલવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક:

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp