ApplyOnline Trending Updates

સરકારી ભરતી : MDM Bharti 2023, મઘ્યાહન ભોજન યોજનામાં વગર પરીક્ષાએ સીધી નોકરી મેળવવાની તક | અહીંથી વાંચો સંપૂર્ણ માહિતી..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

સરકારી ભરતી : MDM Bharti 2023, મઘ્યાહન ભોજન યોજનામાં પરીક્ષા વગર સીધી નોકરી : મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભરતી જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર & તાલુકા MDM સુપરવાઈઝર પોસ્ટ માટે અખબારમાં જાહેરાત પ્રકાશિત કરી છે. ઉમેદવારો નોકરીની સૂચના, વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, પગાર ધોરણની સૂચના, અરજીનું પગલું, પસંદગીના માપદંડો, તારીખની માહિતી અને સૂચનાની લિંક નીચે ચેક કરી શકે છે.

મઘ્યાહન ભોજન યોજનામાં પરીક્ષા વગર સીધી નોકરી :-

સંસ્થાનું નામમધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભરતી 2023
પોસ્ટનું નામજિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર & તાલુકા MDM સુપરવાઈઝર
નોકરી સ્થળપાટણ
છેલ્લી તારીખ08/08/2023
અરજી મોડરજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી

MDM પાટણ ભરતી 2023 :

  • જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર
  • તાલુકા MDM સુપરવાઈઝર

શૈક્ષણિક લાયકાત :

પગાર :

  • જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર : 10000
  • તાલુકા MDM સુપરવાઈઝર : 15000

પાટણ મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 :

પી.એમ.પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે પસંદર્ગો કરવા માટે લાયકાતો અને પુરતો અનુભવો ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે,

પસંદગી પ્રક્રિયા :

  • મેરિટ/ ઇન્ટરવ્યુ આધારિત

નોંધ: અરજી કરતા પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત,વય મર્યાદા,અનુભવ,નિમણુંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી,

મધ્યાહન ભોજન યોજના ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનાની અરજી રજીસ્ટર પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી જીલ્લા પુરવઠા અધિકારીશ્રી મધ્યાહ્ન ભોજન યોજના, જીલ્લા સેવા સદન, રાજમહેલ રોડ, મું. તા. જી. પાટણને તા. 08/08/2023ના રોજ ૧૮:૧૦ કલાક સુધીમાં મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે.
  • અરજીના કવર પર જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર/સુપરવાઈઝરની જગ્યા માટેની અરજી એમ મોટા અક્ષરે સ્પષ્ટ રીતે દેખાય તેમ લખવાનું રહેશે,

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ08/08/2023

મહત્વપૂર્ણ લિંક : MDM Bharti 2023

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
સરકારી માહિતીના હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp