Updates SarkariYojna Trending

મતદાનની સ્લીપ ડાઉનલોડ કરો @electoralsearch.in

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

મતદાનની સ્લીપ ડાઉનલોડ કરો : ભારતીય ચૂંટણીપંચ દ્વારા 1 ફેબ્રુઆરીથી ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ થઇ શકે એ માટે e-Epic નામની નવી સુવિધા શરૂરવામાં આવી છે. આ સુવિધા દ્વારા તમે તમારો Epic નંબર એટલે કે ચૂંટણીકાર્ડ નંબર અથવા રેફરન્સ નંબર દાખલ કરીને ચૂંટણી કાર્ડ ઘર બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.

મતદાનની સ્લીપ ડાઉનલોડ કરો

પોસ્ટ નામમતદાનની સ્લીપ ડાઉનલોડ કરો
રાજ્યગુજરાત-ભારત
સંસ્થાભારતીય ચૂંટણીપંચ
સુવિધાઓનલાઈન

મતદાનની સ્લીપ ઓનલાઈન ડાઉનલોડ કરો

ભારતીય ચૂંટણીપંચની ઓફિશિયલ વેબસાઈટ પરથી હવે ડિજિટ ચૂંટણીકાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. આ પોર્ટલમાં ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરવા સિવાય ચૂંટણીકાર્ડમાં

વોટર આઈડી કાર્ડ કોણ ડાઉનલોડ કરી શકે?

ચૂંટણીકાર્ડ સાથે મોબાઈલ નંબર રજીસ્ટર્ડ હોય તેવા તમામ લોકો ઓનલાઈન ચૂંટણીકાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.

ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરશો?

  • સૌપ્રથમ ભારતીય ચૂંટણીપંચની વેબસાઈટ NVSP (National Voter’s Service Portal) www.nvsp.in પર જાઓ.
  • જો તમે પ્રથમ વખત આ વેબસાઈટ પર મુલાકાત લો છો તો સૌપ્રથમ તમારે આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કાર્ય બાદ તમારે મોબાઈલ નંબર અને પાસવર્ડથી Login કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ તમને Download e-Epic નામનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • એક નવું પેજ ખુલશે
  • Epic નંબર અથવા રેફરન્સ નંબર નાખીને તમારું રાજ્ય પસંદ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો.
  • સર્ચ બટન પર ક્લિક કર્યા બાદ નીચે તમારા ચૂંટણીકાર્ડ ની માહિતી જોવા મળશે તે ચેક કરીને નીચે સેન્ડ ઓટીપી બટન આપેલ હશે તેના પર ક્લિક કરો.
  • રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવ્યો હશે તે લખો.
  • ઓટીપી લખ્યા બાદ નીચે લીલા અક્ષરે OTP Verification Successfully લખેલું આવશે.
  • કેપ્ચા પ્રમાણે ખાનામાં તે કોડ લખો.
  • Download e-Epic ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ પીડીએફ સ્વરૂપે તમારું ડિજિટલ ચૂંટણીકાર્ડ ડાઉનલોડ થઇ જશે. ડાઉનલોડ થયેલું ચૂંટણીકાર્ડ તમારું છે કે નહિ તેના વેરીફીકેશન માટે એક QR કોડ આપવામાં આવેલો હશે તેને સ્કેન કરવાથી તે ચૂંટણીકાર્ડ તમારું છે કે નહિ તે વેરીફાય કરી શકો છો.
મતદાનની સ્લીપ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
કલર ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
Voter Helplineઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ માહિતી અમે વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબસાઈટ પર જઈને માહિતી ચેક કરી લેવી

voter-slip-download-gujarat
voter-slip-download-gujarat

લેખન સંપાદન : sarkarimahiti.net ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

આ પણ વાંચો

ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ હવેથી ઘરે બેઠા મેળવો...
પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના 2022
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp