Updates Trending

Mango Price 2023 : આજના કેસર કેરી ભાવ 2023, એક કિલોના હરાજીના ભાવ જાણો ઘરે બૈઠા

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Mango Price 2023 : આજના કેસર કેરી ભાવ 2023 , Aajna Kesar Keri Bhav 2023 , Gujarat today mango price , Today live rate mango, આજે અમે તમને કેરીના બજાર ભાવ ની માહિતી આપીશુ, કેરી ફળોનો રાજા કહેવાય છે. નાના બાળકો કેરીની સીઝનની આતુરતાથી રાહ જોતા હોય છે.

આજના કેસર કેરી ભાવ 2023

આજના કેસર કેરીના ભાવ (Aajna Kesar Kerina Bhav 2023 ), બદામ કેરીના 1 કિલોના ભાવ 80 થી 130 રૂપિયા છે. જ્યારે કેરીના ભાવ ધટવા છતાં બજારમાં ગ્રાહકોની સંખ્યા હજુ પણ ઓછી જોવા મળી રહી છે. હમણાં વરસાદી માવઠાના લીધે કેરીના ભાવ ઘટવાની શક્યતા છે.

Today Mango Rate 2023

Today Mango Rate 2023 હાલ વરસાદી માવઠાના લીધે કેરીના ભાવમાં ઘરખમ ઘટાડોની શક્યતા છે. 1 અઠવાડિયામાં પેટી દીઠ 200-300 રૂપિયા જેટલા ભાવ ઘટ્યા છે. ઉનાની કેસર કેરીનો ભાવ 900 રૂપિયા જેટલો છે. અગાઉ આ ભાવ પેટી દીઠ 1200 રૂપિયા હતો. જોકે, હવે ભાવમાં મોટો ઘટાડો થયો છે.વલસાડ કેસર કરી નો ભાવ 1000 થી 1600 રૂપિયા જેટલો છે.

આ પણ વાંચો

સરકારી યોજના ગુજરાત 2023
ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર,

જાણો આજના ઓનલાઈન કેરીના ભાવ 2023

આજના કેરીના ભાવ 2023 : ચાલુ વર્ષે 10900 હેક્ટર વિસ્તારમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકાનો સમાવેશ થાય છે. સર્વે મુજબ આ વર્ષે કમોસમી વરસાદ માવઠુ અને કરા પડવાને લીધે 4500 હેક્ટરમાં કેરીના બગીચામાં થોડી નુકસાની ગઈ છે. આ વર્ષે 8500થી 9000 હેક્ટરમાં કેરીનુ ઉત્પાદન થવાની શક્યતા છે. બજારમાં પણ કચ્છની કેસર કેરીની માંગ વધારે રહેતી હોય છે.ચાલુ વર્ષે કચ્છના ખેડૂતોએ વધુ 300 હેક્ટરમાં કચ્છી કેસર કેરીનું વાવેતર કરેલ છે. કેસર કેરીના ભાવ 2023 હાલ કચ્છના ખેડૂતો પણ કેરીની પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે જેથી કેસર કેરીના ઉત્પાદનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં કેરીની જાત અને ઉત્પાદનનો વિસ્તાર ક્યાં છે?


કેરીની આમ તો ઘણી જાત આવે છે. પરંતુ તે પૈકી અમુક જાત ખૂબ જ ફેમસ છે. જે નીચે મુજબ છે.

  • હાફૂસ – આ હાફૂસ કેરી રત્નાગીરી મહારાષ્ટ્ર વિસ્તારમા વધુ પાકે છે.
  • કેસર – કેસર કેરી ગુજરાત ના જુનાગઢ અને તાલાલા ગીર વિસ્તારની ખૂબ જ પ્રખ્યાત છે. ઉપરાંત હવે કચ્છ અને પોરબંદરમા પણ કેસર કેરીનુ ઉત્પાદન થાય છે.
  • દશહેરી કેરી – આ કેરી લખનઉ અને મલીહાબાદ, ઉત્તર પ્રદેશ વિસ્તારોમા પાકે છે.
  • હાલ બજારમા કેસર કેરી રૂ. 150 થી 250 સુધીના ભાવમા મળી રહિ છે. હાલ ખુબ જ સારી મીઠી કેસર કેરીની આવક ચાલુ થઇ ગઇ છે. અને કેરીના શોખીન લોકો કેરી ની મીઠાશ ની મોજ માણી રહ્યા છે.

ઉપયોગી લિંક

ટેલીગ્રામ ચેનલમાં જોડાઓઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp