Updates

Mahila Samridhi Yojana : મહિલાઓને ₹ ૧,૨૫,૦૦૦ ની સહાય , વાંચો અરજી કરવાની પ્રોસેસ

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Mahila Samridhi Yojana : વિચરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સ્‍વરોજગારી ઉભી કરવા માટે લક્ષ્‍યાંક જૂથની મહિલા તથા સ્વતંત્ર વ્‍યવસાય કરતી મહિલા ઉદ્યોગ સાહસિકોને લઘુ ધિરાણ યોજના. આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગીનો ધંધો/વ્‍યવસાય કરી શકશે.

Mahila Samridhi Yojana

મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ સરકાર દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સ્‍વરોજગારી ઉભી કરવા માટે ₹. ૧,૨૫,૦૦૦/- સુધીની લોન આપવામાં આવશે, જેમાં વ્‍યાજનો દર વાર્ષિક ૪ % રહેશે.

મહિલા સમૃદ્ધિ યોજનાની પાત્રતા

  • અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના મહિલા હોવા જોઇએ.
  • તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
  • અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે.
  • અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે.

આ પણ વાંચો :

જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો
PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી

મહિલા સમૃદ્ધિ યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

  • લોનની મહત્તમ મર્યાદા ₹. ૧,૨૫,૦૦૦/- સુધીની રહેશે.
  • વ્‍યાજનો દર વાર્ષિક ૪ % રહેશે.
  • આ યોજના હેઠળ ધંધા/ વ્‍યવસાયની રકમની ૧૦૦ % લોન આપવામાં આવે છે.
  • લોનની રકમમાં ૯૫% રાષ્ટ્રીય નિગમ, ૫% રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થી ફાળો શુન્ય રહેશે.
  • આ લોનની રકમ વ્‍યાજસહિત ૪૮ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે.

મહિલા સમૃદ્ધિ યોજના માટે જરૂરી દસ્તાવેજો

  1. આધાર કાર્ડ
  2. આવક પ્રમાણપત્ર
  3. બેંક પાસબુક
  4. પાસપોર્ટ સાઈઝનો ફોટો
  5. મોબાઈલ નંબર
  6. વીજળી બિલ
  7. રેશન કાર્ડ
  8. સરનામાનો પુરાવો

મહિલા સમૃદ્ધિ યોજના માટે કેવી રીતે અરજી કરશો

  • સત્તાવાર વેબસાઈટ https://gbcdconline.gujarat.gov.in/ પર જાઓ
  • આ પછી તમારે બાજુમાં આપેલ Apply Now પસંદ કરવાનું રહેશે.
  • હવે આધાર નંબર અને રેશન કાર્ડ નંબરની માહિતી દાખલ કરો.
  • આ પછી અરજદારનું પૂરેપૂરું નામ અને કાયમી સરનામું ભરો.
  • આ રીતે બાકીની ફોર્મમાં માંગેલ વિગતો ભરો

મહત્વપૂર્ણ લિંક :

યોજના પોર્ટલhttps://sje.gujarat.gov.in/gntdnt/Women-affluence-scheme
આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને Mahila Samridhi Yojana 2024 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp